ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Polish Airlines માં દિવ્યાંગ પત્રકારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પત્રકારે કહ્યું....

એરલાયન્સની ફ્લાઈટમાં Welchair ની સુવિધા નથી? ફ્લાઈટ ક્રુએ મને તેમની શક્તિ અનુસાર મદદ કરી હતી અલકાયદાના આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો British Journalist Frank Gardner Crawl on Flight : British Journalist Frank Gardner ને Polish Airlines માં હાલાકીનો...
04:20 PM Oct 01, 2024 IST | Aviraj Bagda
British Journalist Frank Gardner Crawl on Flight

British Journalist Frank Gardner Crawl on Flight : British Journalist Frank Gardner ને Polish Airlines માં હાલાકીનો સામનો કરવો પડ્યો છે. Polish Airlines માં Welchair ની સુવિધા નહીં, હોવાને કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. Journalist Frank Gardner ને સંપૂર્ણ મુસાફરી દરમિયાન કોઈપણ શૌચક્રિયા દરમિયાન પરસ્પર ઘસડાઈને જવું પડતું હતું. ત્યારે આ મામલે Journalist Frank Gardner ને પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ પણ શેર કરી છે.

એરલાયન્સની ફ્લાઈટમાં Welchair ની સુવિધા નથી?

Journalist Frank Gardner એ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, આ બધુ ત્યારે થયું હતું. જ્યારે Polish Airlines ની ફ્લાઈટે ઉડાન ભરી હતી. ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન જ્યારે શૌચક્રિયા માટે બાથરૂમ જવું હતું. ત્યારે ફ્લાઈટમાં કોઈપણ પ્રકારની Welchairની  સુવિધા ન હતીં. જોકે આ અંગે ફ્લાઈટના ક્રુને માહિતી આપવામાં આવી હતી. પરંતુ તેમણે પણ કહ્યું હતું કે, ફ્લાઈટમાં કોઈ Welchair નથી. ત્યારે ફ્લાઈટના પરસ્પર ઘસાડીને બાથરૂમ જવું પડ્યું હતું. તો મને વારસોથી રિટર્ન ફ્લાઈટ દરમિયાન આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શા માટે પોલીશ એરલાયન્સની ફ્લાઈટમાં Welchair ની સુવિધા નથી?

આ પણ વાંચો: મસૂરીના રોડ એક સાથે 71 Lamborghinis જોવા મળી,જુઓ viral video

ફ્લાઈટ ક્રુએ મને તેમની શક્તિ અનુસાર મદદ કરી હતી

Journalist Frank Gardner એ પોતાની Polish Airlines ની આ ખામી ગણાવી છે. તે ઉપરાંત Journalist Frank Gardner ના મત પ્રમાણે આ પ્રકારની એરલાયન્સમાં સામાન્ય મુસાફરોની સરખામણીમાં દિવ્યાંગ લોકો સાથે પક્ષપાત કરવામાં આવે છે. જોકે Polish Airlines માં આવેલા ફ્લાઈટ ક્રુએ મને તેમની શક્તિ અનુસાર મદદ કરી હતી. જોકે તેમને કોઈ ભૂત નથી. ત્યારે Polish Airlines જ્યાં સુધી 21 મી સદીમાં મળતી સુવિધાઓ આપવા માટે તૈયાન નથી, ત્યાં સુધી એરલાયન્સે પોતાની ફ્લાઈટને ઉડાન ના કરાવવી જોઈએ.

અલકાયદાના આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો

તમને જણાવી દઈએ કે British Journalist Frank Gardner એ દુનિયાના ખતરનાક વિસ્તારોમાં રિપોર્ટિંગ કરવા માટે જાણીતા છે. તેઓ વર્ષ 2004 માં સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં એક વાર્તા કવર કરતી વખતે, અલકાયદાના આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો. તેને કારણે તેમને દિવ્યાંગ અવસ્થાનો સામનો કરવો પડી રહ્યો છે. તે ઉપરાંત આજના દિવસોમાં પણ તેઓ કોઈપણ ભયાનક અને યુદ્ધ જેવી સ્થિતિમાં પણ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા માટે નીકળી પડે છે.

આ પણ વાંચો: Polaris Mission નો પ્રથમ વીડિયો સોશિયલ મીડિયા ઉપર કરાયો શેર, જુઓ....

Tags :
British JournalistBritish Journalist Frank Gardner Crawl on FlightFlight WheelchairFrank GardnerFrank Gardner had to crawl across a LOT Polish Airlines flight to use toiletGujarat FirstLOT Polish Airlines flightukUK journalist Frank Gardner
Next Article