ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Fishermen એ પકડી પાડેલી શાર્કના પેટમાંથી મળી આવી મહિલાની લાશ

Shark ના પેટમાંથી એક મહિલાની લાશ મળી 6 મિત્રો સાથે Ocean માં સ્વિમિંગ કરવા માટે પહોંચી અનેક દિવસોથી Ocean માં લાપતા હોવાની માહિતી મળી American woman eaten by a shark : Ocean માં અનેકવાર Fishermen ને અમૂલ્ય વસ્તુઓ મળી...
09:47 PM Oct 07, 2024 IST | Aviraj Bagda

American woman eaten by a shark : Ocean માં અનેકવાર Fishermen ને અમૂલ્ય વસ્તુઓ મળી આવતી હોય છે. ત્યારે આવી ઘટનાઓ સામાન્ય જનતાઓને ચોંકાવી દેતા હોય છે. ત્યારે વધુ એક માછીમારને એક અમૂલ્ય વસ્તુ મળી આવી હતી. પરંતુ આ ઘટનાની સાથે વધુ એક ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. જોકે એક માછીમારને Shark માછલી મળી આવી છે. પરંતુ જ્યારે Fishermen એ આ માછલીનાને ફાડી હતી. ત્યારે તેમાંથી એક લાશ મળી આવી છે.

Shark ના પેટમાંથી એક મહિલાની લાશ મળી

ઈન્ડોનેશિયાના દરિયા કિનારે આ સંપૂર્ણ ઘટના બની હતી. જ્યારે ઈન્ડોનેશિયાના Fishermen Ocean માં ગયા હતાં. ત્યારે એક વિશાશ Shark ને પકડીને દરિયા કિનારે લાવ્યા હતાં. તો દરિયા કિનારે જ Fishermen એ આ Shark માછલીને ફાટી હતી. ત્યારે Shark ના પેટમાંથી એક મહિલાની લાશ મળી હતી. જોકે આ Shark એ એક મહિલા તૈરાકીને ખાઈ લીધી હોય, તેવું લાગી રહ્યું હતું. જોકે શરૂઆતમાં Fishermen એ આ Shark ના પેટને એટલા માટે ફાડીવામાં આવી હતી.

આ પણ વાંચો: વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત, Victor Ambros and Gary Ruvkun ને આ શોધ માટે મળ્યો એવોર્ડ

6 મિત્રો સાથે Ocean માં સ્વિમિંગ કરવા માટે પહોંચી

જોકે Fishermen એ આ મહિલાને લઈ તુરંત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ અન્ય પોલીસ સ્ટેશનમાં આ મહિલા વિશે કોઈપણ ફરિયાદ નોંધાવી હોય, તે અંગે પૂછતાછ શરું કરી હતી. તે ઉપરાંત સ્થાનિક વિસ્તારોમાં પણ આ મહિલાને લઈ તપાસ કરી હતી. ત્યારે માલૂમ પડ્યું હતું કે, આ મહિલા અમેરિકાની રહેવાસી છે. જોકે આ મહિલા પોતાના અન્ય 6 મિત્રો સાથે Ocean માં સ્વિમિંગ કરવા માટે પહોંચી હતી.

અનેક દિવસોથી Ocean માં લાપતા હોવાની માહિતી મળી

આ મહિલાનું નામ કોલીન મોનફોર છે. તેણી અનેક દિવસોથી Ocean માં લાપતા હોવાની માહિતી મળી હતી. પરંતુ જ્યારે તેણી પોતાના મિત્રો સાથે સાગરમાં તરવા માટે ગઈ હતી. ત્યારે સાગરમાં પર્વત સમાન લહેરો ઉછળી હતી. તેના કારણે તેણી સાગરમાં લાપતા થઈ હતી. જોકે ત્યારબાદ તેની શોધખોળ શરું કરવામાં આવી હતી. જોકે તેણીના લાપતા થયા બાદ આશરે 8 દિવસ પછી તેની લાશ મળી આવી છે. જોકે તેણી જે સ્થળ ઉપરથી ગાયબ થઈ છે, તે જગ્યા અનેક કિમી દૂર હતી.

આ પણ વાંચો: Suicide Pods પર લગવ્યો પ્રતિબંધ, અમેરિકન મહિલાના મૃત્યુ બાદ એક્શન

Tags :
American woman eaten by a sharkfishermenGujarat FirstIndonesia fishermensharkShark AttacksSouth Dakotastomach. Colleen MonforeUS
Next Article