Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દીકરાનું ભરણપોષણ માટે પોર્નસ્ટાર બનેલી યુવતીની મધદરિયે મળી લાશ!

સંગીતકારે તાજેતરમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું OnlyFans ઉપર પોતાનું નામ બદલી નાખ્યું હતું લાશ સવારે પાણી સપાટી ઉપર તરતી જોવા મળી હતી Adult Star Adriana Vieira : OnlyFans model Adriana Vieira ના ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર સામે...
દીકરાનું ભરણપોષણ માટે પોર્નસ્ટાર બનેલી યુવતીની મધદરિયે મળી લાશ
  • સંગીતકારે તાજેતરમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું
  • OnlyFans ઉપર પોતાનું નામ બદલી નાખ્યું હતું
  • લાશ સવારે પાણી સપાટી ઉપર તરતી જોવા મળી હતી

Adult Star Adriana Vieira : OnlyFans model Adriana Vieira ના ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. Adriana Vieira નું તાજેતરમાં મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. જોકે Adriana Vieir એ 31 વર્ષની આ Adult Star ની harbour માં એક બોટ ઉપરથી લાશ મળી આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે Miami પોલીસે કાર્યવાહી કરવાની શરું કરી છે.

Advertisement

સંગીતકારે તાજેતરમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું

OnlyFans model Adriana Vieira નો Sao Paulo માં જન્મ થયો હતો. ત્યારે બાદ Adriana Vieira એ ફ્લોરિડા પહોંચી હતી. જોકે ત્યારે Adriana Vieira તેના પતિ સાથે રહેતી હતી. પરંતુ સંજોગોવશાત Adriana Vieira એ તેના દીકરા સાથે 3 યુએસ આવી પહોંચી હતી. ત્યારે Adriana Vieira તેણી એડલ્ટ મનોરંજનની દુનિયામાં પગ મૂક્યો હતો. જોકે Adriana Vieira એ સૌ પ્રથમ OnlyFans ઉપર પોતાનું કામકાજ શરું કર્યું હતું.

આ પણ વાંચો: OnlyFans માટે 21 દિવસમાં 122 કોલેજ બોય સાથે બનાવ્યા સેક્સના વીડિયો

Advertisement

OnlyFans ઉપર પોતાનું નામ બદલી નાખ્યું હતું

OnlyFans model Adriana Vieira ને લઈ એક સંગીતકારે તાજેતરમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું. ત્યારે આ પાર્ટીનું આયોજન એક બોટ ઉપર કરવામાં આવ્યું હતું. જેમાં model Adriana Vieira એ પણ આવી હતી. તે ઉપરાંત model Adriana Vieira ની અન્ય મહિલા મિત્રો પણ આવી હતી. કારણ કે... model Adriana Vieira એ તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર બોટ ઉપર હાજર મહિલાઓ સાથે ફોટો શેર કર્યા હતાં. જોકે આ સંગીતકારનું નામ હજુ સુધી પોલીસ તપાસમાં પણ સામે આવ્યું નથી. જોકે Adriana Vieira એ પોતાનું નામ OnlyFans ઉપર Lady Rich Forever તરીકે રાખ્યું હતું.

Advertisement

લાશ સવારે પાણી સપાટી ઉપર તરતી જોવા મળી હતી

model Adriana Vieira એ રાત્રીના સમયે સાગરમાં સ્વિમિંગ માટે ગઈ હતી. ત્યારબાદ model Adriana Vieira ની લાશ સવારે પાણી સપાટી ઉપર તરતી જોવા મળી હતી. ત્યારે આ અંગે એક વ્યક્તિએ પોલીસેને જાણ કરી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. જોકે જ્યારે model Adriana Vieir ની માતાને આ સંપૂર્ણ માહિતી મળી હતી. ત્યારે તેણી સ્તબ્ધ થઈ ગઈ હતી. તેણે model Adriana Vieira ની લાશને તુરંત પોતાની સામે રજૂ કરવાની હઠ લગાવી હતી. તે ઉપરાંત હજુ સુધી model Adriana Vieira ની મોતનું પણ કારણ સામે આવ્યું નથી. તો બીજી તરફ પોલીસે model Adriana Vieira જે બોટમાં સવાર હતી, અને તેમાં જે લોકો હાજર હતાં, તેની શોધ કરી રહી છે.

આ પણ વાંચો: આ Porn Star એ વર્ષ 2024 માં 600 યુવાનો સાથે સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી

Tags :
Advertisement

.