Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UK Policeman Viral Video: સરા-જાહેર દિવ્યાંગ વ્યક્તિને પોલીસે ઢોર માર માર્યો, સ્થાનિકોએ કરી નિંદા પોલીસની

UK Policeman Viral Video: Social Media પર અવાર-નવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે United Kingdom માંથી એક માનવતા મરી પડવા આવી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કેનેડાના રસ્તાઓ પરથી વાયરલ થયો છે. આ ઘટના 20...
08:00 PM May 22, 2024 IST | Aviraj Bagda
UK Policeman Viral Video

UK Policeman Viral Video: Social Media પર અવાર-નવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે United Kingdom માંથી એક માનવતા મરી પડવા આવી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કેનેડાના રસ્તાઓ પરથી વાયરલ થયો છે. આ ઘટના 20 મેના રોજ બની હોવાનું સામે આવ્યું છે.

આ વાયરલ થયેલા વીડિયો (Viral Video) માં એક સ્થાનિર UK Police અધિકારી એક Handicapped વ્યક્તિને ઢોર માર મારી રહ્યો છે. UK Police અધિકારી Handicapped વ્યક્તિના મોઢા પર મુક્કાઓ મારી રહ્યો છે. આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો રસ્તા પર હાજર એર વ્યક્તિએ બનાવી લીધો હતો. જોકે જ્યારે આ વીડિયો કેનેડાની સ્થાનિક સાયબર UK Police ને જાણ થઈ ત્યારે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: BSF Soldier Viral Video: રાજસ્થાનમાં ભારત-પાક. સરહદ પર ભારતીય સૈનિક રેતીમાં પાપડ શેકી રહ્યા

UK UK Police નો વીડિયો થયો વાયરલ

ત્યારે વીડિયોમાં જે UK Police અધિકારી છે તેણે તેના બચાવ પક્ષમાં જણાવ્યું હતું કે, તેણે જાહેરનામાનો ભંગ કરવા બદલ Handicapped વ્યક્તિને કોક્યો હતો. ત્યારે Handicapped વ્યક્તિ સાથે પૂછતાછ દરમિયાન તેણે અપમાનજનક શબ્દોનો ઉપયોગ UK Police પ્રત્યે કરતો હતો. તે ઉપરાંત હિંસક થઈ રહ્યો હતો. ત્યારે તેને કાબૂમાં મેળવવા માટે આ પગલું ભરવું પડ્યું હતું.

આ પણ વાંચો: IndiGo Airlines Viral Video: 3000 ફીટની ઊંચાઈ પર બંધાઈ 10 વર્ષની ગાઢ મિત્રતા

સ્થાનિકોએ UK Police અધિકારીની ટીકા કરી

તો ત્યારે સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, UK Police અધિકારીએ વ્હીલચેર પર બેઠેલા Handicapped વ્યક્તિ જ્યારે નાચતો અને ગાતો હતો, ત્યાકે ત્યાં આવીને તેની સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યારે તે તેના હાથમાં રહેલી બિયરની બોટલને લઈ ઉભો થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ UK Police ને લાગ્યું કે તે હુમલો કરવા આવી રહ્યો છે. ત્યારે UK Police અધિકારી તેને માર મારવા લાગ્યો હતો.

આ પણ વાંચો: Wedding Viral Video: લગ્નના સ્ટેજ પર દુલ્હનના આશિકે દુલ્હાને ઢોર માર માર્યો

Tags :
HandicappedpolicePolicemanukUK Policeman Viral Videounited kingdomviral video
Next Article