School Counsellor Luisa Melchionne: શાળાની મહિલા સંચાલકે સગીર વિદ્યાર્થીને તેના નગ્ન ફોટો અને વિડીયો મોકલ્યા
School Counsellor Luisa Melchionne: અમેરિકામાં એક School Counsellor વિરુદ્ધ જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે. School Counsellor એ 13 વર્ષના બાળકને અશ્લીલ મેસેજ મોકલ્યા હતાં. જેનો ખુલાસો School Counsellor ના મિત્રએ કર્યો છે. School Counsellor ના મિત્રએ તેનો ફોન ઉધાર લીધો હતો. ત્યારે તેણે ફોનમાં જે જોયું, તેને જોઈને સ્તંભ રહી ગયો હતો. મિત્રએ આ અંગે પોલીસને જાણ કરી, ત્યારબાદ કાઉન્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Student ને નગ્ન ફોટો મોકલીને અભદ્ર મેસેજ કર્યા
ક્રિસમસની આસપાસ Student ને $100 પણ આપ્યા
$5 મિલિયન પર જામીન આપવામાં આવ્યા છે
તો આ School Counsellor નું નામ Luisa Melchionne છે. તેણી અમેરિકામાં આવેલી નોરવોક પબ્લિક સ્કૂલમાં મિડલ સ્કૂલ ગાઇડન્સ School Counsellor તરીકે કામ કરે છે. તે ઉપરાંત તે 3 બાળકોની માત પણ છે. તો 47 વર્ષની Luisa Melchionne એ 13 વર્ષના સગીર Student ને તેના નગ્ન ફોટો અને અભદ્ર મેસેજ કર્યા હતાં. ત્યારે Luisa Melchionne ના મિત્રની ફરિયાદના આધારે પોલીસે Luisa Melchionne ની 11 જુલાઈના રોજ ધરપકડ કરી હતી.
ક્રિસમસની આસપાસ Student ને $100 પણ આપ્યા
NEW: We just learned new details about the sexual assault case against a former @NorwalkPS guidance counselor
According to an arrest warrant, 47 y.o. Luisa Melchionne had multiple sexual encounters with a 13 year old— in her office— at Nathan Hale MS. He was in 7th & 8th grade pic.twitter.com/DCoYmCWpD3
— John Craven (@johncraven1) July 11, 2024
હકીકતમાં Luisa Melchionne ના એક પુરુષ મિત્રનો ફોન તૂટી ગયો હતો. આવી સ્થિતિમાં તેણે લુઈસાને ફોન ઉધાર લેવા કહ્યું હતું. આ દરમિયાન તેના ફોનમાં ઘણી ચોંકાવનારી તસવીરો મળી આવી હતી. ફોનમાં વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે Luisa Melchionne એક બાળકને નગ્ન ફોટા અને અશ્લીલ મેસેજ મોકલતી હતી. Luisa Melchionne તેની સાથે લેપડાન્સ અને સેક્સ્યુઅલ એક્ટિવિટી પણ કરતી હતી. આ સિવાય લુઈસાએ ગયા ક્રિસમસની આસપાસ Student ને $100 પણ આપ્યા હતાં.
$5 મિલિયન પર જામીન આપવામાં આવ્યા છે
લુઈસા પર જાતીય હુમલો અને સગીરને ઈજા પહોંચાડવાના બે ગુનામાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ એપ્રિલમાં શરૂ થઈ હતી. જોકે Luisa Melchionne ને $5 મિલિયન પર જામીન આપવામાં આવ્યા છે. જામીન મળવા પર લુઈસાને જીપીએસ મોનિટરિંગ અને નજરકેદ હેઠળ રાખવામાં આવશે.
આ પણ વાંચો: Tuscany Mountain News: અહીંયા માત્ર 90 રૂપિયામાં જ ઘર મળે છે, ઈચ્છુક વ્યક્તિ કરો આટલું….