Michelle O’Neill: આખરે ઉત્તરી આયર્લૅન્ડને મળ્યા સ્વતંત્ર વડાપ્રધાન
Michelle O’Neill: આઝાદીના 103 વર્ષ બાદ Irelandને પ્રથમ વડાપ્રધાન મળ્યા છે. ઉત્તરી Ireland ની Sinn Féin’s Party ના વાઇસ પ્રેસિડેન્ટ Michelle O’Neill દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. તેમણે DUP પાર્ટીના નેતા અને પ્રથમ નાયબ પ્રધાન એટલે કે નાયબ વડા પ્રધાન એમ્મા લિટલ-પેંગેલી સાથે સત્તા વહેંચવી પડશે. બંનેને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ ઓ'નીલની પોસ્ટ વધુ પ્રતિષ્ઠિત હશે.
Michelle O’Neill ની Irish Government બની છે
દેશને પોતાની સત્તા આપવા માટે 1998 ના 'ગુડ ફ્રાઈડે' શાંતિ કરારનું પ્રથમ વખત પાલન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ઉત્તરી આયરલેન્ડના બે મુખ્ય સમુદાયો વચ્ચે સત્તાની વહેંચણી અંગે સમજૂતી થઈ હતી. જેઓ United Kingdom માં રહેવા માંગતા હતા તેઓને 'બ્રિટિશ યુનિયનિસ્ટ' કહેવામાં આવતા હતા. હવે આ બંને જૂથો સંમત થયા છે, જેના કારણે Michelle O’Neill ની Irish Government બની છે.
આયર્લૅન્ડ 1921 માં યુકે સાથે એક થઈ ગયું હતું
ઉત્તરી આયર્લૅન્ડના Michelle O’Neill પ્રથમ આઇરિશ વડાપ્રધાન છે. Republic of ireland ની સ્વતંત્રતા પછી ઉત્તરી આયર્લૅન્ડ 1921 માં યુકે સાથે એક થઈ ગયું હતું, પરંતુ બંને યુનિયનો વચ્ચે શાસન અંગે સમજૂતી થઈ હતી. આ કરાર હેઠળ એક પક્ષ બીજાની સંમતિ વિના શાસન કરી શકે નહીં.
Michelle O’Neill નું પદ વધુ પ્રતિષ્ઠિત હશે
Michelle O’Neill DUP પાર્ટીના નેતા અને પ્રથમ નાયબ વડાપ્રધાન એમા લિટલ-પેંગેલી સાથે સત્તા વહેંચવી પડશે. ત્યારે બંનેને સમાન દરજ્જો મળશે, પરંતુ Michelle O’Neill નું પદ વધુ પ્રતિષ્ઠિત હશે. કારણ કે તેમની પાર્ટીએ 2022 માં ઉત્તરી Ireland વિધાનસભાની ચૂંટણીમાં વધુ બેઠકો જીતી હતી.
આ પણ વાંચો: Imran khan update: ઈમરાન ખાન વધુ એક કેસમાં આરોપી સાબિત થયો, 7 વર્ષની સજા ફટકારી