Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Fashion History: Ice Age ના સમયમાં હિમમાનવે કપડાની શોધ કરી, સૌ પ્રથમ બનાવી આવી Underwear

Fashion History: આ પ્રશ્નનો સચોટ જવાબ આપવો ઘણો મુશ્કેલ છે કે, ફેશનની શરૂઆત ક્યારે થઈ હતી. ત્યારે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઘરતી પર વસેલા લોકોએ કરોડો વર્ષો પહેલો Siberia ની ગુફાઓ કરી હતી. આ Siberia ની ગુફાઓમાંથી...
fashion history  ice age ના સમયમાં હિમમાનવે કપડાની શોધ કરી  સૌ પ્રથમ બનાવી આવી underwear

Fashion History: આ પ્રશ્નનો સચોટ જવાબ આપવો ઘણો મુશ્કેલ છે કે, ફેશનની શરૂઆત ક્યારે થઈ હતી. ત્યારે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઘરતી પર વસેલા લોકોએ કરોડો વર્ષો પહેલો Siberia ની ગુફાઓ કરી હતી. આ Siberia ની ગુફાઓમાંથી કાપડને કાપવા માટે અને આકાર આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો મળી આવ્યા છે. Ancient humans એ કપડા બનાવવાની અને પહેરવાની શોધ કરી હતી.

Advertisement

  • Bones માંથી બનેલા ઘારદાર સોય જેવા સાઘનો બનાવ્યા

  • સાધનો મારફતે ફેશનવાળા કપડા બનાવાનું શરૂ કર્યું

  • લગ-અલગ પ્રકારના વસ્ત્રો બનાવવા લાગ્યા હતાં

ત્યારે આશરે 70,000 વર્ષો પહેલા Siberia ની ગુફાઓમાં રહેતા Ancient humans એ પ્રજાતિએ Bonesઓમાંથી ધારદાર સાધનો બનાવી ઠંડી અને વર્ષા ઋતુઓમાં શરીરના રક્ષણ માટે કપડા બનાવ્યા હતાં. તેમાં પણ સૌ પ્રથમ Ancient humans ગુપ્તાંગ માટે કપડા બનાવ્યા હતાં. પરંતુ Ancient humans શરુઆતમાં માત્ર Bones માંથી બનેલા ઘારદાર સોય જેવા સાઘનો બનાવ્યા હતાં. ત્યાર બાદ Ancient humans Bonesમાં છિદ્ર કરીને કપડા બનાવાની યોગ્ય સોયનું નિર્માણ કર્યું હતું.

Advertisement

સાધનો મારફતે ફેશનવાળા કપડા બનાવાનું શરૂ કર્યું

તો રિપોર્ટ અનુસાર, આ છિદ્રવાળા Bones ના મારફતે તેઓ શિયાળા અને ચોમાસાની ઋતુ માટે કપડા બનાવતા હતાં. જોકે આ છિદ્રવાળા Bones ના સાધનો મારફતે તેઓ એવા કપડા બનાવ્યા જેના કારણે Ancient humans પોતાનું સંપૂર્ણ શરીર ઢાંકી શકાય. પરંતુ તેના કારણે તેમના શરીર પહેલા ટેટૂ અને કલર ઢંકાય ગયા હતાં. ત્યારે Ancient humans ના લોકોએ આ છિદ્રવાળા Bones ના સાધનો મારફતે ફેશનવાળા કપડા બનાવાનું શરૂ કર્યું હતું.

Advertisement

લગ-અલગ પ્રકારના વસ્ત્રો બનાવવા લાગ્યા હતાં

તો છિદ્રવાળા Bones ના સાધનોનો ઉપયોગ Ancient humans અલગ પ્રકારના કપડા બનાવા માટે ઉપયોગ કરતા હતાં. Paleolithic Humans ને હિમયુગના સમયમાં સૌથી વધારે કપડાની જરુર પડી હતી. તેના કારણે તેમણે સૌ પ્રથમ ગુપ્તાંગ માટે કપડા બનાવ્યા હતાં. ત્યારબાદ તેઓ મહિલા, પુરુષ અને બાળકો માટે અલગ-અલગ પ્રકારના વસ્ત્રો બનાવવા લાગ્યા હતાં.

આ પણ વાંચો: શિક્ષિકા સગીર વિદ્યાર્થી સાથે મળી આવી નગ્ન હાલતમાં, જુઓ વિડીયો….

Tags :
Advertisement

.