Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Extra 330LX Aircraft: હજારો ફૂટની ઊંચાઈએ પાયલોટ સાથે એવું થયું કે તેનો શ્વાસ અટકી ગયો, જુઓ વિડીયો

Extra 330LX Aircraft: સોશિયલ મીડિયા પર એરક્રાફ્ટનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો આ એરક્રાફ્ટની અંદર અચાનક હજારો ફૂટની ઊંચાઈ પર એક મોટી દુર્ઘટના થતી અટકી હતી. ત્યારે આ એરક્રાફ્ટની અંદર મહિલા પાયલોટ હતી. આ મહિલા પાયલોટે એરક્રાફ્ટની ટેસ્ટ...
10:09 PM Jun 26, 2024 IST | Aviraj Bagda
Small plane's canopy blasts open mid-flight, pilot's harrowing experience is viral

Extra 330LX Aircraft: સોશિયલ મીડિયા પર એરક્રાફ્ટનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો આ એરક્રાફ્ટની અંદર અચાનક હજારો ફૂટની ઊંચાઈ પર એક મોટી દુર્ઘટના થતી અટકી હતી. ત્યારે આ એરક્રાફ્ટની અંદર મહિલા પાયલોટ હતી. આ મહિલા પાયલોટે એરક્રાફ્ટની ટેસ્ટ ડ્રાઈવ માટે ઉડાન ભરી હતી.

ત્યારે Germany ની એક પાયલોટ Narine Melkumjan કોરોનો દરમિયાન aerobatic training flight માટે એરક્રાફ્ટ Extra 330LX ની ઉડાન ભરી હતી. તો ગણતરીના કલાકોમાં Extra 330LX એ જમીનથી હજારો કિમી દૂર હવામાં ઝડપથી ફરી રહ્યું હતું. ત્યારે પાયલોટ દ્વારા Extra 330LX સાથે એક કરતબ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં Extra 330LX માં રહેલું અને પાયલોટની ઉપર આવેલું Canopy ખુલી ગયું હતું.

તાત્કાલિક ધોરણે એરપોર્ટ પર લેન્ડીંગ કરાયું

તો બીજી તરફ Extra 330LX વિમાન હવામાં ઝડપથી ઉડી રહ્યું હતું. તેથી તેના કન્ટ્રોલ પરથી પણ નજરચૂક કરી શકે તેવી સ્થિતિમાં હતી નહીં. તે ઉપરાંત Extra 330LX હવામાં ઝડપથી ઉડતું હતું, તેના કારણે Narine Melkumjan ના મોઢા પર તેઝ હવાનો માર લાગતો હતો. તેને કારણે તેને હવામાં કંઈ પણ દેખાતું ન હતું. ત્યારે તેણે તાત્કાલિક ધોરણે એરપોર્ટ પર લેન્ડીંગ કરાયું હતું. પંરતુ આ ઘટનાને ટાળી શકાય તેમ હતીં.

આશરે 24 કલાક પછી પછી સરખી રીતે આંખો ખુલી

જો Narine Melkumjan એ Extra 330LX ની ઉડાન ભરતા પહેલા જો Extra 330LX ના Canopy ની ચકાસણી કરી હોત, તો આ ખામીનું સર્જન ના થાત. તે ઉપરાંત જ્યારે Extra 330LX જ્યારે હવામાં હતું, ત્યારે અનેક પ્રકારની પીડાનો Narine Melkumjan નો સામનો કરવો પડ્યો હતો. Narine Melkumjan ને હવામાં શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. તો Narine Melkumjan ને આંખવામાં હવાનો માર લાગવાથી આશરે 24 કલાક પછી પછી સરખી રીતે આંખો ખુલી હતી. તો Narine Melkumjan ને કાનમાં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી હતી.

આ પણ વાંચો: Karachi News: ટપોટપ કરાચીમાં લોકોના મોત થઈ રહ્યા, હોસ્પિટલમાં સર્જાયો લાશનો ઢેર

Tags :
aerobatic training flightAircraftDutchDutch PilotExtra 330LXExtra 330LX AircraftGermanyGujarat FirstNarine MelkumjanPilottraining flight
Next Article