Dubai princess Sheikha Mahra: દુબઈના શાસકની દીકરીએ પતિને Instagram આપ્યા 3 તલાક
Dubai princess Sheikha Mahra: દુબઈના શાસકની દીકરી શેખ માહરા બિંત મોહમ્મદ બિલ રાશિદ અલ મખતૂમે (Shaikha Mahra Bint Mohammed Bin Rashid Al Maktoum) તેના પતિ (Sheikh Mana Bin Mohammed Bin Rashid bin Mana Al Maktoum) ને Instagram પર 3 તલાક આપીને લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂક્યો છે. તેણીએ Instagram પર લખ્યું છે કે, હું તેમને તલાક આપું છું, તલાક આપું છું અને તલાક આપું છું.
Shaikha Mahra ના તલાકને લઈ સૌ લોકો ચોંકી ગયા
વ્યવસાયિક ધોરણે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે
Shaikha Mahra ના પિતા યૂએઈના રક્ષા મંત્રી
જોકે 2 મહિના પહેલા જ Shaikha Mahra ના પુત્રનો જન્મદિવસ ગયો હતો. તો 27 મેના રોજ Shaikha Mahra એ કારોબારી શેખ માના બિન મોહમ્મદ દિન રાશિદ અલ મખતૂમ સાથે લગ્ન કર્યા હતાં. જોકે Shaikha Mahra ના તલાકને લઈ સૌ લોકો ચોંકી ગયા છે. તો 1994 માં જન્મેલી Shaikha Mahra એ દુબઈમાં શિક્ષણ મેળવ્યું છે.
વ્યવસાયિક ધોરણે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે
View this post on Instagram
તો Shaikha Mahra વ્યવસાયિક ધોરણે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કારણે કે.... ઈસ્લામિક દેશમાં તેમના કારોબારને લઈ ચર્ચા થતી રહે છે. ત્યારે તાજેતરમાં Shaikha Mahra એ Instagram પર લખ્યું છે કે, પ્રિય પતિ, તમે તમારા બીજા સાથીદારો સાથે વ્યસ્ત છો. તેના કારણે હું તમારી સાથે દરેક સંબંધોને તોડી રહી છું. તેથી હું તમને તલાક આપું છું, તલાક આપુ છું અને તલાક આપું છું.
શેખ મહારાના પિતા યૂએઈના રક્ષા મંત્રી
એવુ માનવામાં આવી રહ્યું છે કે, Shaikha Mahra તેના પતિ અન્ય પત્નીઓ સાથે વધારે સમય પસાર કરતા હતાં. તેના કારણે તેમણે આ લગ્નજીવનને અંત આપ્યો છે. જોકે મે 2024 માં તેમના પુત્રનો જન્મદિવસ હતો. ત્યારે Shaikha Mahra સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને હોસ્પિટલ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. તો Shaikha Mahra ના પિતા દુબઈના શાસક Mohammed bin Rashid Al Maktoum' છે. તે ઉપરાંત Shaikha Mahra ના પિતા યૂએઈના રક્ષા મંત્રી પણ છે.
આ પણ વાંચો: Urvashi Rautela ના 25 સેકન્ડના વીડિયોએ મચાવી ધૂમ, જુઓ viral video