ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

શું તમે International No Diet Day વિશે જાણો છો ?

International No Diet Day : 6 મેના રોજ સમગ્ર વિશ્વ(World)માં આંતરરાષ્ટ્રીયનો ડાયટ દિવસ (International No Diet Day)ઉજવવામાં આવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણી બ્રિટિશ મહિલા મેરી ઇવાન્સ દ્વારા વર્ષ 1992માં યુકેમાં કરવામાં આવી હતી. આ મહિલા દ્વારા આ દિવસની...
07:50 AM May 06, 2024 IST | Hiren Dave
featuredImage featuredImage
international no diet day

International No Diet Day : 6 મેના રોજ સમગ્ર વિશ્વ(World)માં આંતરરાષ્ટ્રીયનો ડાયટ દિવસ (International No Diet Day)ઉજવવામાં આવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણી બ્રિટિશ મહિલા મેરી ઇવાન્સ દ્વારા વર્ષ 1992માં યુકેમાં કરવામાં આવી હતી. આ મહિલા દ્વારા આ દિવસની ઉજવણી કરવાનો હેતુ લોકોને એ સમજવાનો હતો કે તે જાડી હોય કે પાતળી હોય, તેણે કોઈપણ સંજોગોમાં પોતાની જાતને સ્વીકારવી જોઈએ.એટલા માટે આજે અમે તમને ઈન્ટરનેશનલ નો ડાયેટ ડેના ઈતિહાસ અને મહત્વ વિશે જણાવી રહ્યા છીએ.

ઇન્ટરનેશનલ નો ડાયેટ ડે

પોતાની જાતને પ્રેમ અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 6 મેના રોજ ‘ઇન્ટરનેશનલ નો ડાયેટ ડે’ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો સ્થૂળતા, નબળાઈ, વધતું વજન, પેટની ચરબી જેવી સમસ્યાઓ ભૂલીને પોતાના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે. આ ખાસ દિવસ મનમાંથી બોડી શેમિંગને દૂર કરવા અને શરીરની સ્વીકૃતિ પ્રત્યે લોકોની જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે, જેમાં તમામ આકાર અને કદના લોકોનો સમાવેશ થાય છે.

ઈન્ટરનેશનલ નો ડાયેટ ડેનો ઈતિહાસ

ઈન્ટરનેશનલ નો ડાયેટ ડે સૌપ્રથમ વર્ષ 1992માં યુકેમાં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની શરૂઆત એક બ્રિટિશ મહિલા મેરી ઇવાન્સ દ્વારા કરવામાં આવી હતી જેથી લોકો પોતાને જેમ છે તેમ સ્વીકારી શકે. આ દિવસની ઉજવણી માટે પ્રતીક તરીકે આછા વાદળી રંગની રિબનનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ભારત સહિત વિશ્વના ઘણા મોટા દેશો (યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઇઝરાયેલ, ડેનમાર્ક, સ્વીડન અને બ્રાઝિલ)એ આ દિવસની ઉજવણી કરતા નથી

આંતરરાષ્ટ્રીય નો ડાયેટ દિવસનું મહત્વ

આંતરરાષ્ટ્રીય નો ડાયેટ ડેનું મહત્વ

આજના યુગમાં ઈન્ટરનેશનલ નો ડાયેટ ડેનું મહત્વ ઘણું વધી ગયું છે. જ્યારે લોકો ઘણીવાર સ્વાસ્થ્ય અને આકૃતિ જાળવવા માટે વિવિધ પદ્ધતિઓ (વ્યાયામ, યોગ) સાથે પરેજી પાળતા હોય છે. જેના કારણે ઘણી વખત શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે. આવી સ્થિતિમાં 6 મે એટલે કે ઈન્ટરનેશનલનો ડાયેટ ડે પર ડાયેટિંગ અને મેદસ્વિતાની ચિંતા છોડી દો અને તમારા મનપસંદ ખોરાકનો આનંદ લો. ઈન્ટરનેશનલ નો ડાયેટ ડે પર તમારી મનપસંદ વસ્તુઓનો આનંદ લો.

આ પણ   વાંચો - Saree Goes Global: 500 થી વધુ વિભિન્ન સાડીઓ સાથે Times Square રોશન થઈ ઉઠ્યું

આ પણ   વાંચો - 23 વર્ષની શિક્ષિકાનો 13 વર્ષના વિદ્યાર્થી સાથે અનૈતિક સંબંધ…!

આ પણ   વાંચો - નાઈટ આઉટની મજા માણવા ગયેલા સાંસદને ડ્રગ્સે પીવડાવી તેની સાથે….

.

Tags :
breast cancer prevention dietbreast cancer prevention tipseating contestEducationalfood shortages 2024hello internethistory of shipsinternational court netanyahuInternational Court of Justiceinternational criminal courtinternational dish diariesinternational filmlatest on todaymiss buenos aires 2024miss universe buenos aires 2024national newsopen educational resourcesshipsships documentaryskin pigmentationtravel destinations 2022world news