Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીને તાઈવાનને કબજે કરવાના સપાનાને સફળ બનાવા, તાઈવાન ક્ષેત્રોમાં યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો

China-Taiwan Conflict: તાજેતરમાં અમેરિકા (America) ની સુરક્ષા સંસ્થા દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત અમેરિકાના Indo-Pacific Command ના ડિપ્ટી કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ Stephen D. Sklenka એ કહ્યું છે કે, ફરી એકવાર તાઈવાન (Taiwan) ની નજીક ચીન (China)...
ચીને તાઈવાનને કબજે કરવાના સપાનાને સફળ બનાવા  તાઈવાન ક્ષેત્રોમાં યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો

China-Taiwan Conflict: તાજેતરમાં અમેરિકા (America) ની સુરક્ષા સંસ્થા દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત અમેરિકાના Indo-Pacific Command ના ડિપ્ટી કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ Stephen D. Sklenka એ કહ્યું છે કે, ફરી એકવાર તાઈવાન (Taiwan) ની નજીક ચીન (China) યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે. કારણ કે... ચીન (China) નો એક માત્ર લક્ષ્ય છે કે તેને તાઈવાન (Taiwan) ને પોતાના કબજે કરી લેવું.

Advertisement

  • ચીને તાઈવાનની આસપાસ યુદ્ધ અભ્યાસ શરુ કર્યો

  • તાઈવાનને તાઈવાન સ્ટ્રીટની આસપાસ સૈનિકો તૈનાત કર્યા

  • તાઈવાનના નવા રાષ્ટ્રપતિ ચીનના કટ્ટર વિરોધી

ચીન દેશની વાયુ સેના (China Air Force) અને નૌસૈનિકો દ્વારા તે Taiwan ની નજીક આવેલા ખુલ્લા ભૂવિસ્તારમાં હથિયારો સાથે યુદ્ધનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જોકે China થી અલગ થયેલા દેશ Taiwan ને China પોતાની શક્તિ અને હિંમતથી ડરાવવાની કોશિશ કરી રહ્યું છે. China આ યુદ્ધ અભ્યાસ Taiwan ની નજીક આવેલા Taiwan Strait, ઉત્તર, દક્ષિણ અને પૂર્વી Taiwan અને તેની આસપાસ આવેલા Taiwan ની નિયંત્રિતવાળા ટાપું કિન્મેન, માત્સૂ, વુકિઉ અને ડોંગયિનમાં થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Kyrgyzstan : ” પ્લીઝ અમને હેલ્પ કરો, અમે અહીં સુરક્ષીત નથી….”

તાઈવાનને તાઈવાન સ્ટ્રીટની આસપાસ સૈનિકો તૈનાત કર્યા

Advertisement

China નું કહેલું તાઈવાનની આસપાસ આવેલા વિસ્તારોમાં બે દિવસ સુધી યુદ્ધ અભ્યાસ કરવામાં આવશે. તે ઉપરાંત વર્ષોથી ચીનનો દાવો છે કે, Taiwan દેશ એ China નો એક અમૂલ્ય ભાગ છે. તેથી તાઈવાન પરએ કબજો કરીને રહેશે. ત્યારે તાઈવાને આ સમયગાળાને લઈને કમર કસી લીધી છે. Taiwan ના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેણે તેના વિસ્તારની સુરક્ષા માટે તાઈવાન સ્ટ્રેટની આસપાસ સૈનિક દળ મોકલ્યા છે.

આ પણ વાંચો: UK Policeman Viral Video: સરા-જાહેર દિવ્યાંગ વ્યક્તિને પોલીસે ઢોર માર માર્યો, સ્થાનિકોએ કરી નિંદા પોલીસની

તાઈવાનના નવા રાષ્ટ્રપતિ ચીનના કટ્ટર વિરોધી

તાજેતરમાં જ Taiwan ના નવા President Lai Ching-te શપથ લીધા છે. તેમને ચીનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. તાઈવાનના President Lai Ching-te બેઈજિંગને ચીનને સૈન્ય ધમકીઓ બંધ કરવા હાકલ કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે તાઈવાન ન તો ચીન સામે ઝુકશે અને ન તો ચીનને ઉશ્કેરશે. તાઈવાનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ચીન સાથે વાતચીત દ્વારા મુદ્દાઓને ઉકેલવામાં આવશે.

આ પણ વાંચો: Kami Rita Sherpa Climbed: નેપાળના એવરેસ્ટ મેનએ તોડ્યો પોતાનો જ રોકોર્ડ, 30 મી વાર શિખર સિદ્ધ કર્યું

Tags :
Advertisement

.