Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Viral Video: ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકાની થઈ એવી હાલત કે તમે પણ કહેશો, બાપ રે....

Beauty Queen Viral Video: સાઉથ આફ્રિકા (South Africa) ના એક્વાડોરની પ્રસિદ્ધ સોશિયલ મીડિયા મહિલા અભિવ્યક્તિની રેસ્ટોરન્ટ (Restaurant) માં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે ઉપરાંત આ ઘટનાનો સોશિયલ મીડિયા પર એક CCTV Video પણ પ્રસારિત કરવામાં આવ્યો છે. આ...
07:53 PM May 04, 2024 IST | Aviraj Bagda
Landy Parraga Goyburo, Killing Viral Video

Beauty Queen Viral Video: સાઉથ આફ્રિકા (South Africa) ના એક્વાડોરની પ્રસિદ્ધ સોશિયલ મીડિયા મહિલા અભિવ્યક્તિની રેસ્ટોરન્ટ (Restaurant) માં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે ઉપરાંત આ ઘટનાનો સોશિયલ મીડિયા પર એક CCTV Video પણ પ્રસારિત કરવામાં આવ્યો છે. આ અંગે ટેલિગ્રાફ અખબાર (Telegraph) માં પણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં ડ્રગ્સ (Drugs) નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તો એક અહેવાલ અનુસાર, 23 વર્ષીય લેન્ડી પરરાગા ગોયબુરો (Landy Parraga Goyburo) મહિલા સાઉથ આફ્રિકાના એક્વાડોર (Ecuador) ની સાથે વિશ્વભરમાં Social Media પર પ્રખ્યાત છે. તેણીએ વર્ષ 2022 માં Miss Ecuador સ્પાર્ધામાં પણ ભાગ લીધો હતો. જોકે તે હાલમાં એક્વાડોર (Ecuador) માં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવી હતી. એક વર્ષ અગાઉ તેણીનું નામ એક મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ તસ્કર (Leandro Norero) આરોપી સાથે જોડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Kazakhstan Women Harassment: સંબંધીના રેસ્ટોરન્ટમાં પત્નીને પતિએ સતત 8 કલાક ઢોર માર માર્યો

લીએન્ડ્રો નોરેરોનું જેલમાં થયેલા રમખાણો વચ્ચે મોત નિપજ્યુ

લીએન્ડ્રો નોરેરો નામના ડ્રગ્સ તસ્કર (Leandro Norero) સાથે તેણીનો સંબંધ હતો. પરંતુ સંજોગોવશાત ડ્રગ્સ તસ્કર લીએન્ડ્રો નોરેરો (Leandro Norero) નું જેલમાં થયેલા રમખાણો વચ્ચે મોત નિપજ્યુ હતું. ત્યારે આ વાતની જાણ જ્યારે તેના પરિવારને કરવામાં આવી, ત્યારે તેની પત્ની આ વાત સાંભળી રોષે ભરાઈ હતી. તેની પત્નીએ ઘટનાનો જવાબદાર વ્યક્તિ લેન્ડી પરરાગા ગોયબુરો (Landy Parraga Goyburo) ને ગણાવી હતી.

આ પણ વાંચો: NRI: BJP ને જીતાડવા મોદી ફેન અમેરિકન ગુજરાતીઓમાં થનગનાટ

હત્યાનો આક્ષેપ ડ્રગ્સ તસ્કર લીએન્ડ્રો નોરેરોની પત્ની પર

જોકે જ્યારે ડ્રગ્સ તસ્કર લીએન્ડ્રો નોરેરો (Leandro Norero) વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલતો હતો, ત્યારે તેણે કોર્ટે વિનંતી કરી હતી કે તેના અને લેન્ડી પરરાગા ગોયબુરો (Landy Parraga Goyburo) વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રસંગની માહિતી તેના ઘર સુધી ના પહોંચે. તેમ છતાં આ માહિતી મીડિયા અને સોશિયલ મીડિયાના મારફતે તેના પરિવારને જાણ થઈ હતી. ત્યારે લેન્ડી પરરાગા ગોયબુરો (Landy Parraga Goyburo) ની હત્યાનો આક્ષેપ ડ્રગ્સ તસ્કર લીએન્ડ્રો નોરેરો (Leandro Norero) ની પત્ની પર કરવામાં આવી રહ્યો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ચીન(CNSA)નું અદ્વિતીય Chang’e-6 નું ચંદ્ર પર લોન્ચિંગ

Tags :
Drug suppliersDruskillKilling Viral VideoLandy Parraga GoyburoLeandro NoreroloversMiss EcuadorRestaurantviral video
Next Article