Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Indian And Howard University: હાર્વર્ડમાં ભારતીય મૂળના વિદ્યાર્થીએ સ્ટેજ પરથી મેનેજમેન્ટને ફટકાર લગાવી

Indian And Howard University: હાર્વર્ડ યુનિવર્સિટી (Howard University) ની ભારતીય-અમેરિકન વિદ્યાર્થી શ્રુતિ કુમારે (Indian Students) તાજેતરમાં જ તેના ભાષણ દરમિયાન કંઈક એવું કર્યું જેણે દુનિયાના તમામ વ્યક્તિઓનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેણીએ તેના કેટલાક મિત્રોના ડિપ્લોમામાં પ્રવેશ રદ કરવા બદલ...
12:01 AM May 28, 2024 IST | Aviraj Bagda
Indian And Howard University

Indian And Howard University: હાર્વર્ડ યુનિવર્સિટી (Howard University) ની ભારતીય-અમેરિકન વિદ્યાર્થી શ્રુતિ કુમારે (Indian Students) તાજેતરમાં જ તેના ભાષણ દરમિયાન કંઈક એવું કર્યું જેણે દુનિયાના તમામ વ્યક્તિઓનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેણીએ તેના કેટલાક મિત્રોના ડિપ્લોમામાં પ્રવેશ રદ કરવા બદલ રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત Students ઓએ તાળીઓના ગડગડાટ સાથે તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.

હાર્વર્ડના સ્ટુડન્ટ ન્યૂઝ પોર્ટલ ધ ક્રિમસન અનુસાર, શ્રુતિ English Commencement Event માં 'The Power of Not Knowing' વિષય પર ભાષણ આપવાની હતી. તેણી (Indian Students) સ્ટેજ પર પહોંચી અને તેનું ભાષણ શરૂ કર્યું. લોકો તેને ગંભીરતાથી સાંભળતા હતા. તે દરમિયાન તેણી (Indian Students) એ તેના ઝભ્ભામાંથી એક પેમ્ફલેટ કાઢ્યું અને તે વાંચતી વખતે, મોટેથી બૂમ પાડી - હું (Indian Students) અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કેમ્પસમાં નાગરિક અસહકારના અધિકાર માટે દર્શાવવામાં આવેલી સહનશીલતાના અત્યંત નિરાશ છું.

આ પણ વાંચો: Osama bin Laden Beer: લાદેનના મોતના 13 વર્ષ બાદ બ્રિટેનમાં તેના નામની બિયર બોટલનું વેચાણ કરાયું શરૂ

તેણી હાર્વર્ડમાં સાઉથ એશિયન સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશનની પ્રમુખ

આ ઘટના એવા સમયે બની હતી જ્યારે 13 Pro-Palestinian વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને પગલે કેમ્પસમાં અશાંતિ વચ્ચે 1,000 થી વધુ Students ઓએ Howard University ના પ્રારંભ દિવસનો બહિષ્કાર કરાયો હતો. તે ઉપરાંત તેણી Howard University માં સાઉથ એશિયન સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશનની પ્રમુખ છે. તે કેમ્પસમાં વેલનેસ એજ્યુકેશન પ્રોગ્રામની સહ-નિર્દેશક પણ છે.

આ પણ વાંચો: Longest Fingernails World Record: દીકરીની યાદમાં 25 વર્ષથી નખ ના કાપ્યા, જાણો કોણ છે તે મહિલા

હાર્વર્ડના પ્રમુખે પહેલા જ ચિંતા વ્યક્ત કરી હતી

રસપ્રદ વાત એ છે કે, શ્રુતિ કુમારની આ કાર્યવાહી પહેલા Howard University ના વચગાળાના પ્રમુખ એલન એમ ગાર્બરે સમારોહની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે વિશ્વમાં બનતી ઘણી ઘટનાઓ તરફ ધ્યાન દોરવા માટે કેટલાક વિદ્યાર્થીઓ આશ્ચર્યજનક પગલાં લઈ શકે છે.

આ પણ વાંચો: Mount Everest છે કે પછી મુંબઈનું દાદર સ્ટેશન, પહાડ પર ચઢવા લોકોએ લગાવી લાંબી લાઈન… Video

Tags :
English Commencement EventHoward UniversityindianIndian And Howard Universityindian studentsShruti kumarThe Power of Not Knowingworld
Next Article