BAPS Temple Inauguration: Abu Dhabi માં નિર્માણ થયેલા BAPS મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન હાજર
BAPS Temple Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) Abu dhabi માં BAPS મંદિરમાં પહોંચ્યા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ પ્રથમ હિન્દુ મંદિર બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું Abu dhabi માં ઉદ્ઘાટન કર્યું.
PM Modi એ BAPS મંદિરમાં સંત મહંતો સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો શુભારંભ શરૂ કર્યો
PM Modi એ પ્રથમ હિન્દુ મંદિર BAPS મંદિરનમાં સંતો મહંતો સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પૂજા કરી
PM Modi એ BAPS મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરેલા ભગવાન સ્વામિનારાયણના કર્યા દર્શન...
BAPS મંદિરના સંસ્થાપક સંતો દ્વારા વડાપ્રધા નરેન્દ્ર મોદી (PM Modi) ને પુષ્પરૂપી હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું
Abu dhabi માં નિર્માણ પામેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં 7 શિખર, 400 સ્તંભ અને 12 સામરણના દરેક ખૂણાની વડાપ્રધાને મુલાકાતે લીધી. તે ઉપરાંત મંદિર ઉપસ્થિત દરેક ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન કરવામાં આવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ને BAPS મંદિરના સંસ્થાપક મહંતો દ્વારા મંદરિના તમામ ખૂણાઓના દર્શન કરવામાં આવ્યા. તે ઉપરાંત મંદિર નિર્માણમાં ઉપયોગ લેવામાં આવેલી દરેક વસ્તુંઓથી વડાપ્રધાનને પરિચિત કરવવામાં આવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ BAPS મંદિરમાં ભગવાન નિલકંઠવર્ણીની પૂજા કરી. તે ઉપરાંત 1957 માં પ્રમુખ સ્વામી દ્વારા નક્કી કરવામાં આવેલા ઉદ્દેશ કે અરબની ધરતી પર એક ભગવાન સ્વામિનારાયણનું મંદિર બનાવવામાં આવશે, તે આજે સાકાર થયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ BAPS મંદિરમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કાલાત્મક ચિત્રોનો વખાણ કર્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ BAPS મંદિરના નિર્માણમાં મદદ કરતા તમામ કાર્યકરોની મુલાકાત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BAPS મંદિરમાં વસુધૈવ કુટુંબકમનો સંદેશ શિલાખેલ પર અંકિત કર્યો.
આ પણ વાંચો: UAE : BAPS દ્વારા ભવ્ય મંદિરનાં ઉદ્ધાટન સાથે પશ્ચિમ એશિયામાં નવા યુગનો પ્રારંભ થશે