દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ચુંટણી માટે નિમણુક થયેલ ઓફિસરોની યોજાઈ તાલીમ
એન્જિનિયરિંગ કોલેજ દાહોદના બ્લોક નં 3 ઉપર આજે N.B.Rajput 132 મુખ્ય ચૂંટણી અધિકારી દાહોદ વિધાનસભા દ્વારા આવનારી 5 ડિસેમ્બરના રોજ થનાર મતદાનને લઈ 132 દાહોદ વિધાનસભા ની સૂચના મુજબ નાયબ ચૂંટણી અધિકારી મનોજ મિશ્રા દ્વારા નાયબ મામલતદાર રવિન્દ્ર એન. ડામોર નાયબ મામલતદારને ચૂંટણી અધિકારી અને અન્ય નાયબ મામલતદારો પૈકી મનદીપ લુહાર ટ્રેનિંગ,ફિર્દોસ પઠાણ સ્ટેશનરી, હીનાબેન ગરાસિયા પોસ્ટલ બેલેટ અને àª
એન્જિનિયરિંગ કોલેજ દાહોદના બ્લોક નં 3 ઉપર આજે N.B.Rajput 132 મુખ્ય ચૂંટણી અધિકારી દાહોદ વિધાનસભા દ્વારા આવનારી 5 ડિસેમ્બરના રોજ થનાર મતદાનને લઈ 132 દાહોદ વિધાનસભા ની સૂચના મુજબ નાયબ ચૂંટણી અધિકારી મનોજ મિશ્રા દ્વારા નાયબ મામલતદાર રવિન્દ્ર એન. ડામોર નાયબ મામલતદારને ચૂંટણી અધિકારી અને અન્ય નાયબ મામલતદારો પૈકી મનદીપ લુહાર ટ્રેનિંગ,ફિર્દોસ પઠાણ સ્ટેશનરી, હીનાબેન ગરાસિયા પોસ્ટલ બેલેટ અને ભરતસિંહ સોલંકી EVMની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
તેમજ 132ના મુખ્ય ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા સંકલન કરી આજે પ્રિસાઈડિંગ ઓફિસરો. ઝોનલ ઓફિસરો મદદનીશ ઝોનલ ઓફિસરો અને પોલિંગ ઓફિસરો ની ટ્રેનિંગ યોજાઈ રહી છે
દાહોદ 132 વિધાનસભાના કુલ 690 પ્રિસાઈડિંગ ઓફિસરો અને 78 ઝોનલ ઓફિસરો ની ટ્રેનિંગ જેમાં પોસ્ટલ બેલેટ, EVM,Vvpat aneમતદાન મથક ઉપર મતદાન ના દિવસે કરવાની થતી તમામ કામગીરી અને ધ્યાન રાખવાની મુખ્ય બાબતો અંગે આ ટ્રેનિંગ માસ્ટર ટ્રેનરો દ્વારા આપવામાં આવી હતી.
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement