Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચની પાંચ વિધાનસભા બેઠકોમાં શું છે જ્ઞાતિ આધારિત સમીકરણો, જાણો

ભરૂચ (Bharuch) જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકો આવેલી છે જેમાં ઝઘડિયાની બેઠક BTPના હાથમાં છે જ્યારે જંબુસરની બેઠક કોંગ્રેસના કબજામાં રહી છે જ્યારે વાગરા અંકલેશ્વર અને ભરૂચ ઉપર ભાજપનું કમળ 2017થી ખીલ્યું હતું ત્યારે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં 5 વિધાનસભાના મત વિસ્તારમાં કઈ જ્ઞાતિનું વધુ વર્ચસ્વ અને કયા ઉમેદવાર માટે જ્ઞાતિ આધારિત રાજકારણ ફરી શકે તેમ છેગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elect
ભરૂચની પાંચ વિધાનસભા બેઠકોમાં શું છે જ્ઞાતિ આધારિત સમીકરણો  જાણો
ભરૂચ (Bharuch) જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકો આવેલી છે જેમાં ઝઘડિયાની બેઠક BTPના હાથમાં છે જ્યારે જંબુસરની બેઠક કોંગ્રેસના કબજામાં રહી છે જ્યારે વાગરા અંકલેશ્વર અને ભરૂચ ઉપર ભાજપનું કમળ 2017થી ખીલ્યું હતું ત્યારે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં 5 વિધાનસભાના મત વિસ્તારમાં કઈ જ્ઞાતિનું વધુ વર્ચસ્વ અને કયા ઉમેદવાર માટે જ્ઞાતિ આધારિત રાજકારણ ફરી શકે તેમ છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) ટાણે કેટલાય ટિકિટ ઈચ્છુંઓએ દાવેદારી કરી છે જેના કારણે ભરૂચ જિલ્લામાં ભાજપમાંથી 82 ઉમેદવારોએ પોતાની દાવેદારી કરી છે તો કોંગ્રેસમાંથી પણ ૧૦૦થી વધુ લોકોએ દાવેદારી કરી છે આ બે પક્ષ સિવાય આમ આદમી પાર્ટી પણ ત્રિપાંખિયા જંગ સમાન મેદાનમાં ઊતરી છે જેના પગલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામનાર છે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણીમાં કયા મત વિસ્તારમાં કઈ જ્ઞાતિનું વધુ પ્રભુત્વ રહેલું છે
ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભાના જ્ઞાતિ મુજબના સમીકરણો...

150 જંબુસર વિધાનસભા મતવિસ્તાર
  • મુસ્લિમ માઈનોરીટી :-  73000
  • કોળી :-  33000
  • એસસી :-  17000
  • એસ.ટી :- 19000
  • ઓબીસી :-  37000
  • રાજપુત :-  18000
  • પટેલ :-  19000
  • અન્ય :-  25000
જંબુસરમાં કુલ 242000 મતદારો છે
151 વાગરા વિધાનસભા મતવિસ્તાર
  • મુસ્લિમ માઈનોરીટી :-  76000
  • રાજપુત :- 16000
  • પટેલ :-  12000
  • એસસી :-  13000
  • એસ.ટી :-  35000
  • ઓબીસી :-  45000
  • અન્ય :-  20000
વાગરા મતવિસ્તારમાં કુલ 217000 મતદારો છે
152 ઝઘડિયા વિધાનસભા મતવિસ્તાર
  • આદિવાસી :- 184934
  • પટેલ :- 14291
  • રાજપુત:- 13870
  • બ્રાહ્મણ:- 1767
  • વાણીયા :- 1340
  • એસ.સી :- 8050
  • ઓબીસી :- 23030
  • મુસ્લિમ માઈનોરીટી :- 7950
ઝઘડિયા મતવિસ્તારમાં કુલ 255232 મતદારો છે
153 ભરૂચ વિધાનસભા મતવિસ્તાર
  • મુસ્લિમ માઈનોરીટી :-  65000
  • એસ.ટી :-  34000
  • એસસી :-  30000
  • રાજપુત :-  14000
  • પટેલ :-  22000
  • ઓબીસી :- 85000
  • અન્ય  :- 44000
ભરૂચ મત વિસ્તારમાં કુલ 294000 મતદારો છે
154 અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તાર
  • મુસ્લિમ માઈનોરીટી :- 49000
  • ઓબીસી :- 95000
  • રાજપુત :- 16000
  • પટેલ :- 9000
  • એસસી :-  16000
  • એસટી :-  45000
  • અન્ય :- 20000
અંકલેશ્વર મતવિસ્તારમાં કુલ 250000
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના જ્ઞાતિ મુજબ સમીકરણો મુજબ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે છે.
ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.