Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોવા અને મણિપુરમાં ભાજપનો કેસરિયો લહેરાયો, પંજાબમાં AAP નો ધમાકો

આજે પાંચ રાજ્યોનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. ત્યારે પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભાની તમામ બેઠકોનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ગોવા અને મણિપુરમાં ભાજપે બાજી મારી છે. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે વિજળ મેળવ્યો છે. ગોવા, પંજાબ અને મણિપુરમાં કોનો કેટલી સીટ પર વિજય પંજાબ – કુલ સીટ 117 પંજાબમાં આમ આદમી પાર્ટીની લહેર જોવા મળી રહી છે. ભગવંત માન પંà
ગોવા અને મણિપુરમાં ભાજપનો કેસરિયો
લહેરાયો 
પંજાબમાં
aap
નો
ધમાકો

આજે પાંચ રાજ્યોનું પરિણામ જાહેર થઈ રહ્યું છે.
ત્યારે પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભાની તમામ બેઠકોનું પરિણામ જાહેર કરી દેવામાં
આવ્યું છે. જેમાં ગોવા અને મણિપુરમાં ભાજપે બાજી મારી છે. જ્યારે પંજાબમાં આમ આદમી
પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે વિજળ મેળવ્યો છે.

Advertisement


ગોવા, પંજાબ અને મણિપુરમાં કોનો કેટલી સીટ પર વિજય

Advertisement


પંજાબ – કુલ સીટ 117

Advertisement

પંજાબમાં આમ આદમી પાર્ટીની લહેર જોવા મળી રહી
છે. ભગવંત માન પંજાબના સીએમ બનશે.
117 વિધાનસભા
સીટોમાંથી આમ આદમી પાર્ટીનો
92 બેઠકો
પર વિજય થયો છે. કોંગ્રેસનો
18 બેઠકો
પર વિજય થયો છે.
4 બેઠક પર અકાલી દળ ગઠબંધન અને 2 બેઠકો
પર બીજેપીનો વિજય થયો છે. અન્યના ફાળે
1 બેઠક
આવી છે.

 

આમ આદમી પાર્ટીઃ 92
ભારતીય જનતા પાર્ટીઃ 2
કોંગ્રેસઃ 18
શિરોમણિ અકાલી દળઃ 4
અન્યઃ 1


ગોવા – કુલ સીટ 40

ગોવામાં
ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વખત સરકાર બનાવશે.
40 વિધાનસભા
સીટોમાંથી
20માં બીજેપીનો વિજય થયો છે. 12 સીટ પર
કોંગ્રેસનો વિજય થયો છે.
2 બેઠક પર તૃણમુલ કોંગ્રેસ, 2 બેઠક
પર આમ આદમી પાર્ટી અને
4 બેઠનો પર અન્યનો વિજય થયો છે.


ભાજપ- 20
કોંગ્રેસ- 12
ટીએમસી- 2
અન્ય- 4


મણિપુર – કુલ સીટ 60

મણિપુરમાં
પણ બીજી વખત ભાજપા સરકાર બનાવવા સફળ રહી છે.
60 વિધાનસભા
સીટોમાંથી ભાજપાએ
32 બેઠકો પર વિજય મેળવ્યો છે. 7 બેઠકો
પર એનપીપી
, 5 બેઠક પર એનપીએફ, 5 બેઠક
પર કોંગ્રેસ અને
11 બેઠક પર અન્યનો વિજય થયો છે.


ભાજપ- 32
કોંગ્રેસ- 5
એનપીપી – 7

એનપીએફ – 5

અન્યા - 11

Tags :
Advertisement

.