ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Palanpur: અગમ્ય કારણોસર મેડિકલમાં નોકરી કરતા યુવકે કરી આત્મહત્યા

બનાસકાંઠાના પાલનપુરમાં યુવકે આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું મેડિકલમાં નોકરી કરતા યુવકે હોસ્પિટલના રૂમમાં આત્મહત્યા કરી નવદીપ હોસ્પિટલના રૂમમાં યુવકે ફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન Palanpur: બનાસકાંઠામાં યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠાના પાલનપુર (Palanpur)માં યુવકે...
10:37 PM Aug 15, 2024 IST | VIMAL PRAJAPATI
Palanpur
  1. બનાસકાંઠાના પાલનપુરમાં યુવકે આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું
  2. મેડિકલમાં નોકરી કરતા યુવકે હોસ્પિટલના રૂમમાં આત્મહત્યા કરી
  3. નવદીપ હોસ્પિટલના રૂમમાં યુવકે ફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન

Palanpur: બનાસકાંઠામાં યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠાના પાલનપુર (Palanpur)માં યુવકે આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. મેડિકલમાં નોકરી કરતા યુવકે હોસ્પિટલના રૂમમાં આત્મહત્યા કરી હોવાની જાણકારી સામે આવી છે. પાલનપુર (Palanpur)માં આવેલી નવદીપ હોસ્પિટલના રૂમમાં યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. જો કે, યુવકે શા માટે આત્મહત્યા કરી તેનું કોઈ કારણ સામે નથી આવ્યું.

આ પણ વાંચો: Gujarat: શું મહિલોની સુરક્ષા તમારી જવાબદારી નથી? GMERS મેડીકલ કોલેજની એડવાઈઝરી પર વિવાદ

યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું અનુમાન

વિગતે વાત કરવામાં આવે તો યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. પાલનપુર (Palanpur) પશ્ચિમ પોલીસે આત્મહત્યા કેસમાં તપાસ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે, પાલનપુર (Palanpur)માં મેડિકલમાં નોકરી કરતા યુવકે હોસ્પિટલના રૂમમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવતા પંથકમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે, ડોક્ટર હાઉસમાં આવેલા નવદીપ હોસ્પિટલના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Gujarat: મહિલા તબીર સાથે બનેલી ઘટના બાદ ગુજરાતના તબીબો એક્શનમાં, આવતીકાલથી હડતાલની જાહેરાત

આ પણ વાંચો: Mehsana : કડીમાં CERA SANITARYWARE LTD ની અનોખી પહેલ, 1166 વર્કર્સ અને 636 સ્ટાફ સભ્યોનું કર્યું સન્માન

Tags :
BanaskanthaGujaratGujarati NewsPalanpurPalanpur NewsVimal Prajapati
Next Article