ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

WEATHER UPDATE : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ઉત્તરાયણને લઈ આગાહી

WEATHER UPDATE : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને આગાહી કરી છે. કચ્છ, નલિયા અને અમદાવાદમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી WEATHER UPDATE :  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઉતરાયણના પર્વ પહેલા...
04:34 PM Jan 13, 2024 IST | Maitri makwana

WEATHER UPDATE : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને આગાહી કરી છે. કચ્છ, નલિયા અને અમદાવાદમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી

WEATHER UPDATE :  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઉતરાયણના પર્વ પહેલા આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે ઉત્તરાયણના દિવસે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. આજે નલિયામાં 5.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદ 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આવતીકાલે હજી અમદાવાદમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

ઉત્તરાયણ પૂર્વને લઈને આગાહી કરવામાં આવી

આવતીકાલે ઉત્તરાયણ પૂર્વને લઈને આગાહી કરવામાં આવી છે. 14 જાન્યુઆરીએ પતંગબાજી માટે સાનુકૂળ પવન રહેવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે આંચકાનો તેજ પવન પણ રહી શકે છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી કરવાંઆ આવી છે. જો કે, 15 મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ ઓછી રહેવાની આગાહી કરવાંઆ આવી છે.

આ પણ વાંચો - KESHOD : સૌરાષ્ટ્રની સનાતન સંત પરંપરામાં શ્રી સોનલ મા પ્રકાશસ્તંભ સમાન

આ પણ વાંચો - આ શાળામાં 1000 થી વધુ બાળકો શૈક્ષણિક કાર્યની શરૂઆત જય શ્રી રામ બોલીને કરે છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ambalal PatelGujaratGujarat FirstGUJARAT FIRST NEWSmaitri makwanauttrayanWeatherweather update
Next Article