VADODARA : ગણેશજીના વિસર્જનને લઇને ટ્રાફીક પોલીસનું જાહેરનામું
VADODARA : વડોદરા (VADODARA) સહિત દેશભરમાં ભક્તોને ત્યાં 10 દિવસનું આતિથ્ય માણીને ગણપતિ બાપ્પા વિદાય લેશે. વિસર્જનના અંતિમ દિવસે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ ટ્રાફીકનું સુચારૂ રૂપે નિયમન થઇ શકે તે માટે વડોદારા ટ્રાફીક પોલીસ દ્વારા જાહેરનામું બહગાર...
VADODARA : વડોદરા (VADODARA) સહિત દેશભરમાં ભક્તોને ત્યાં 10 દિવસનું આતિથ્ય માણીને ગણપતિ બાપ્પા વિદાય લેશે. વિસર્જનના અંતિમ દિવસે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ ટ્રાફીકનું સુચારૂ રૂપે નિયમન થઇ શકે તે માટે વડોદારા ટ્રાફીક પોલીસ દ્વારા જાહેરનામું બહગાર પાડ્યું છે. જેમાં પાર્કિંગ, નો એન્ટ્રી, વૈકલ્પિક વ્યવસ્થા, એસ.ટી બસો, ભારદારી વાહનોના ડાયવર્ઝની વિગતવાર માહિતી આપવામાં આવી છે. જેની જાણકારી નીચે પ્રમાણે છે.
Advertisement
Advertisement
Advertisement
આ પણ વાંચો -- VADODARA : તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ફૂટ પેટ્રોલીંગ, ડ્રોન સર્વેલન્સ, અશ્વદળની તૈનાતી