Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tech Expo 2024 પારુલ યુનિવર્સિટીમાં યોજાયો, 400થી વધુ પ્રોજેકનું કરાયું પ્રદર્શન

Tech Expo 2024 : પારૂલ યુનિ ખાતે Tech Expo 2024 નું આયોજનકર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ સ્કાય સ્ક્રેચર,ડસ્ટ-પૂફ કોટિંગ સાથે સોલાર ફેશિયલ પેનલ,બાયોસોલ ઇનોવેશન્સ જેવાં પ્રોજેકટસ પ્રસ્તુતકર્યા હતા. Tech Expo માં બેસ્ટ ઇનોવેશન અને આઇડિયા ધરાવતા વિદ્યાર્થીઓની ટીમને એવોર્ડએનાયત કરાયા...
tech expo 2024 પારુલ યુનિવર્સિટીમાં યોજાયો  400થી વધુ પ્રોજેકનું કરાયું પ્રદર્શન
Advertisement

Tech Expo 2024 : પારૂલ યુનિ ખાતે Tech Expo 2024 નું આયોજનકર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ સ્કાય સ્ક્રેચર,ડસ્ટ-પૂફ કોટિંગ સાથે સોલાર ફેશિયલ પેનલ,બાયોસોલ ઇનોવેશન્સ જેવાં પ્રોજેકટસ પ્રસ્તુતકર્યા હતા. Tech Expo માં બેસ્ટ ઇનોવેશન અને આઇડિયા ધરાવતા વિદ્યાર્થીઓની ટીમને એવોર્ડએનાયત કરાયા હતાં. વિદ્યાર્થીઓએ ઇન્ટરેક્ટિવ ડિસપ્લે, નોલેજ એક્સચેન્જ અને ઇન્ટરેક્ટિવસેશનમાં પણ ભાગ લીધો હતો.

Advertisement

આ અંગે અમન કપૂરે જણાવ્યું હતું કે  એક્ઝિબિશનમાં ઓટોનોમસ ઇલેક્ટ્રીક ટ્રેક્ટર ડિસપ્લે કર્યા હતાં. જે કૃષિક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન માટે ઉપયોગી બની શકે છે. મોનો સ્ટેજસાઉન્ટિંગ કેટેગરી રોકેટ વિથ મેક્સમાં ઇનોવેટિવરોકેટ સેટેલાઇટથી સજ્જ દર્શાવાયું હતું. પરંતુ કૃષિ ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન માટે પણ આ ખૂબ જ જરૂરી છે. આ પ્રોજેક્ટ ઓટોમેશન અને ઈલેક્ટ્રિકલ પાવરનું ઉત્તમ મિશ્રણ છે.

Advertisement

જેમાં વાહન ડ્રાઇવર વગર પણ સંચાલિત કરી શકાય છે. વધુ એક રસપ્રદ પ્રોજેક્ટમાં મોનો સ્ટેજ સાઉન્ડિંગ રોકેટ વિથ મેક્સ સામેલ હતો.આ ઇનોવેટિવ રોકેટ સેટેલાઈટ થી સજ્જ છે .જે પવનની ગતિ હવાની ઘનતા, હાનિકારક રસાયણની હાજરી અને ન્યુક્લિયર રેડીએશનનો અભ્યાસ કરવા સક્ષમ છે.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને મંચ ઉપરથી ઉપસ્થિત ટેકનીકલ ડિપાર્ટમેન્ટના સેલ્સ મેનેજર ઓમ પ્રકાશ શુક્લા, ડૉ. અમિત ગણત્રા,ડૉ. વિપુલ વેકરીયા, ડૉ.રુચિ શ્રીવાસ્તવ, ડૉ.જતીન વૈઘ, ડૉ.સ્વપ્નિલ પારેખ, ડૉ.ત્રીલોક અખાણી,ડૉ. પ્રિયા સ્વામિનારાયણના હસ્તે સૌ વિધાર્થીઓને એવોર્ડ એનાયત કરી પ્રોત્સાહિત કયૉ હતાં.

અહેવાલ - પિન્ટુ પટેલ 

આ પણ વાંચો -- Surat : ‘ગ્રીષ્મા હત્યાકાંડ’ જેવી ઘટના! એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ચપ્પુથી હુમલો કર્યો અને પછી…

Tags :
Advertisement

Trending News

.

×