Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat: બોગસ દસ્તાવેજો બનાવી કરોડો રૂપિયા પડાવ્યા, પોલીસે બે આરોપીને દબોચ્યા

વૃદ્ધના આધારકાર્ડ અને પાનકાર્ડ સાથે ચેડા કરી કરોડો પડાવ્યા અઠવા પોલીસે બે લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી સોમનાથના અકબર મિયા અને સુરતના પિયુષ શાહ વોન્ટેડ જાહેર Surat: સુરત શહેર (Surat City)ના વેચાણ ખાતે આવેલ એક જમીન પ્રકરણમાં બે...
11:40 PM Aug 04, 2024 IST | VIMAL PRAJAPATI
Athva Police Station - Surat
  1. વૃદ્ધના આધારકાર્ડ અને પાનકાર્ડ સાથે ચેડા કરી કરોડો પડાવ્યા
  2. અઠવા પોલીસે બે લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી
  3. સોમનાથના અકબર મિયા અને સુરતના પિયુષ શાહ વોન્ટેડ જાહેર

Surat: સુરત શહેર (Surat City)ના વેચાણ ખાતે આવેલ એક જમીન પ્રકરણમાં બે આરોપીઓની અથવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ દ્વારા 72 વર્ષીય વૃદ્ધિ એવા કુરુષ પટેલની જમીન કૃષ પટેલના જ બનાવતી દસ્તાવેજો ઉભા કરી અન્ય વ્યક્તિને વેચી આશરે 3:30 કરોડ રૂપિયા ખરીદનાર પાસેથી લઈ લીધા હતા. 72 વર્ષે તેના દસ્તાવેજી પુરાવા બાબતે ગંધાવતા તેમને હજીરા સબ રજીસ્ટ્રારને વાંધા અરજી કરી હતી અને આરોપીઓ હજીરા સબ રજિસ્ટ્રારની કચેરી પહોંચતા 72 વર્ષીય વૃદ્ધ કુરુષ પટેલ ને જાણ કરાઈ હતી. વાંધા અરજી કરનાર વ્યક્તિ પણ ત્યાં પહોંચી જતા સમગ્ર ભાંડા થયો હતો અને તાત્કાલિક અઠવા પોલીસ સ્ટેશનને જાણ કરી આ બંને આરોપીઓને અથવા પોલીસના હવાલે કરાયો હતો.

આ પણ વાંચો: Panchmahal: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા! ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો બોગસ ડૉક્ટર

જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કરી દીધા હતા

સુરત (Surat) શહેરના ભેસાણ ખાતે પારસી ફળિયામાં રહેતા એવા પુરુષ પટેલ કે જેમની ભેસાણમાં જમીન આવેલ છે. તે જમીન પિયુષ શાહ નામના વ્યક્તિએ ખોટી રીતે તેમના આધાર કાર્ડ અને પાનકાર્ડ મેળવી આ જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કરી દીધા હતા. કુરુષ પટેલને માર્કેટમાંથી આ વાત મળતા તેમને તાત્કાલિક ધોરણે જઈ હજીરા સબ રજીસ્ટર ઓફિસ ખાતે વાંધા અરજી કરી હતી. જે અનુસંધાને બે આરોપી એવા મુકેશ અને ઝાકિર જેવા હજીરા સબ રજીસ્ટ્રારની ઓફિસે પહોંચ્યા કે તાત્કાલિક પુરુષ પટેલને આ બાબતે જાણ કરી હતી. કુરુષ પટેલ પણ ઓફિસે દોડી આવ્યા હતા ઓફિસ પહોંચતા જ તેમને અઠવા પોલીસને જાણ કરી હતી અથવા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે કુરુષ પટેલની ફરિયાદ લઈ ઝાકીર નકવી અકબર મિયા કાદરી મુકેશ મેંદપરા અને પિયુષ શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ હતી.

આ પણ વાંચો: Panchmahal: ડાળી કાપવાના વાંકે યુવકને તાલિબાની સજા આપી મોત ઘાટ ઉતાર્યો

બે આરોપીઓ અઠવા પોલીસે ઝડપી પાડ્યા

પુરુષ પટેલના આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે પિયુષ શાહ નામના વ્યક્તિએ ફોટો સાથે છેડા કરી ઝાકીર અને અકબર મિયાનો ફોટો લગાડ્યો હોવાનું સામે આવ્યું હતું. જે અનુસંધાને બહુ જ ડોક્યુમેન્ટ બનાવી બારોબાર શોધો કરી 3.41 કરોડ રૂપિયા આ જમીનના નામે પડાવી લીધા હતા. જો કેવી રીતે આને આ બાબતે ગંધ આવતા તેમને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાંથી મુકેશ અને ઝાકીર નામના બે આરોપીઓ અઠવા પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અકબરનીયા અને પિયુષ શાહને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે આ તુર્કીમાં બે આરોપીઓ મૂળ ગીર સોમનાથના છે જ્યારે અન્ય બે વ્યક્તિઓ સુરત ખાતે રહે છે જેમાંથી ગીર સોમનાથના ઝાકીર અને સુરતના મુકેશની ધરપકડ કરી લેવામાં આવી છે બીજી તરફ અકબરમિયા અને સુરતના પિયુષ શાહને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે

આ પણ વાંચો: Banaskantha: જિગ્નેશ મેવાણી વિવાદમાં સપડાયા, મનરેગામાં કામ કરતી મહિલાએ કર્યા આક્ષેપો

Tags :
Athva Police Stationbogus documentsGujarati Newslocal newspolice actionSurat newsVimal Prajapati
Next Article