Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: લાતી પ્લોટમાં લુખ્ખા તત્વોનો આતંક, ખુલ્લેઆમ કરી રહ્યા છે દાદાગીરી

ધંધાર્થીઓને નિશાન બનાવી ઉઘરાણા કરતા હોવાની રાવ પૈસા ન મળે તો શખ્સો કરતા હતો તોડફોડ તોડફોડ કરી આતંક મચાવતા હતા શખ્સો Rajkot: રાજકોટમાં અસમાજિક તત્વોનો આતંક વધ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ (Rajkot)ના લાતી પ્લોટમાં લુખ્ખા તત્વોનો આતંક...
rajkot  લાતી પ્લોટમાં લુખ્ખા તત્વોનો આતંક  ખુલ્લેઆમ કરી રહ્યા છે દાદાગીરી
  1. ધંધાર્થીઓને નિશાન બનાવી ઉઘરાણા કરતા હોવાની રાવ
  2. પૈસા ન મળે તો શખ્સો કરતા હતો તોડફોડ
  3. તોડફોડ કરી આતંક મચાવતા હતા શખ્સો

Rajkot: રાજકોટમાં અસમાજિક તત્વોનો આતંક વધ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ (Rajkot)ના લાતી પ્લોટમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. અવાર નવાર નિર્દોષ ધંધાર્થીઓને નિશાન બનાવી ઉઘરાણા કરવામાં આવી રહ્યાની રાવ સામે આવી છે. નિર્દોષ ધંધાર્થીઓને ત્યાં પૈસા ન મળે તો આ લુખ્ખા તત્વો તોડફોડ અને આતંક મચાવી વિસ્તારમાં ભયનું સામ્રાજ્ય સ્થાપવાની કોશિશ કરી રહ્યા છે. આ લોકોને જાણે પોલીસ અને કાયદાનો કોઈ ડર છે જ નહીં તેવું લાગી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ સાથે રાજ્યમાં ભારે વરસાદની આગાહી

તોડફોડ કરી આતંક મચાવતા હતા શખ્સો

નોંધનીય છે કે, આવા તત્વો અને અસામાજિક તત્વો સામે કડક હાથે પોલીસ પગલા ભરી આતંક મચાવી રહેલા તત્વોને ઝેર કરે તેવી સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. Rajkot શહેરમાં આવા તત્વોના કારણે વેપારીઓને ભારે પરેશાનીઓ થઈ રહીં છે. ધંધાર્થીઓને નિશાન બનાવી ઉઘરાણા કરતા હોવાની રાવ ઉઠી છે. પૈસા ન મળે તો શખ્સો તોડફોડ કરતા હતા. નોંધનીય છે કે, તોડફોડ કરી આ શખ્સો આતંક મચાવતા હતા. ઘટનાનો અત્યારે સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Botad થી સાળંગપુર 11 કિમિ ની ડાયમંડ એસોસિએશન દ્વારા પદયાત્રાનું આયોજન

આ પણ વાંચો: Mainank Patel: અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા, સગીરના આડેધડ ફાયરિંગમાં યુવકનું મોત

Advertisement

Tags :
Advertisement

.