Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GUJARAT POLICE : રાજ્યભરમાં ખાતાકીય પરીક્ષા પાસ કરનાર 523 ASI પોલીસ જવાનોને PSI માં પ્રમોશન અપાયું

અહેવાલ - સચિન શેખલીયા સમગ્ર ગુજરાતનાં પોલીસ બેડા માટે આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખાતાકીય પરીક્ષા પાસ કરનાર ASI-PSI ના પ્રમોશન માટેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 523 ASI પોલીસ જવાનોને PSI માં પ્રમોશન આપવામાં આવ્યું છે. PSI...
gujarat police   રાજ્યભરમાં ખાતાકીય પરીક્ષા પાસ કરનાર 523 asi પોલીસ જવાનોને psi માં પ્રમોશન અપાયું

અહેવાલ - સચિન શેખલીયા

Advertisement

સમગ્ર ગુજરાતનાં પોલીસ બેડા માટે આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખાતાકીય પરીક્ષા પાસ કરનાર ASI-PSI ના પ્રમોશન માટેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 523 ASI પોલીસ જવાનોને PSI માં પ્રમોશન આપવામાં આવ્યું છે. PSI તરીકે પ્રમોશન મેળવનાર કર્મીઓને પોસ્ટિંગને લઈ સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા જિલ્લાના 35 પીએસઆઇની ટૂંક સમય પહેલા બઢતી કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લાના 35 PSI ની બઢતી કરવામાં આવી

Advertisement

બનાસકાંઠા જિલ્લાના 35 પીએસઆઇની ટૂંક સમય પહેલા બઢતી કરવામાં આવી હતી, જોકે આજે તેમના બઢતી સાથે બદલી કરવામાં આવી છે.  જેને લઇ ગુજરાતના અનેક પોલીસ મથકોમાં તેમણે નિમણૂક કરવામાં આવી છે. જેને લઈ પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં પોલીસ બેડામાં વર્ષ 2022 માં પોલીસ ખાતામાં પીએસઆઇની પરીક્ષા લેવામાં આવી હતી, જોકે આ પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના અનેક પોલીસકર્મીઓએ પીએસઆઇની પરીક્ષા આપી હતી, જેમાં 35  પીએસઆઇ બની જતા તેમની બઢતી સાથે ગુજરાતના સુરત, રાજકોટ, કચ્છપશ્ચિમ, કચ્છ પૂર્વ અમદાવાદ શહેર, પાટણ, ભરૂચ, મહેસાણા,સાબરકાંઠા જેવા અલગ અલગ જિલ્લાઓમાં બનાસકાંઠા જિલ્લાના 35 જેટલા પીએસઆઇઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેને લઇ પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ગુજરાત રાજ્યના 523 જેટલા પીએસઆઇઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

Advertisement

ક્યાંથી ક્યાં બદલી થઈ

1.. ભગોરા નવીનભાઈ જીવાભાઇ કચ્છ પશ્ચિમ
2.. પુરોહિત કોકીલાબેન રતિલાલ અમદાવાદ શહેર
3.. સિંધી જીતુમિયા શેરખાન કચ્છ પૂર્વ
4.. સિંધી રહીમખાન જમાલખાન અમદાવાદ શહેર
5.. રાવ નરપતસિંહ કપુરસિંહ અમદાવાદ શહેર
6.. ચાવલા રમેશકુમાર ભાલારામ પાટણ
7.. સિંધી અયુબખાન ફેજમહંમદ ભરૂચ
8.. ભાટિયા ધનરાજભાઈ ગણેશભાઈ અમદાવાદ શહેર
9.. મકરાણી અબ્દુલ રહેમાન શેર મહંમદ રાજકોટ શહેર
10.. પરમાર રાજેન્દ્રસિંહ રામાજી સુરત
11.. વડનગર કાંતિલાલ મગનલાલ રાજકોટ શહેર
12.. વાઘેલા નારાયણ સિંહ ભવનસિંહ સાબરકાંઠા
13.. વેલેન્સિયા હસમુખભાઈ વિસાજી મહેસાણા
14..ચારણ ખેતદાન મોડી દાન બનાસકાંઠા
15.. પરમાર વારીસ અલી અનવર ખાન રાજકોટ શહેર.
16.. ચૌહાણ અરવિંદકુમાર અમૃતલાલ અમદાવાદ શહેર 17..ભાટી દિલાવર સિંહ પ્રતાપસિંહ મહેસાણા
18..સિંધી લખાણ અશરફ ખાન રાજકોટ શહેર
19..પટેલ હસમુખભાઈ શંકરભાઈ પાટણ
20..પઢિયાર પ્રકાશચંદ્ર કરસનદાસ રાજકોટ શહેર
21..જોશી પ્રકાશકુમાર કાળીદાસ સાબરકાંઠા
22..રણજીતસિંહ ગાંધીનગર રાજકોટ ગ્રામ્ય
23..ગૌસ્વામી ભરતકુમાર શંભુ પુરી ગાંધીનગર
24..મુજી ગણેશભાઈ કરશનભાઈ આણંદ
25..દિવાન ભરતકુમાર નાથાલાલ સુરેન્દ્રનગર
26..પરમાર વિનોદભાઈ ગણેશભાઈ કચ્છ
27..મોદી મુકેશકુમાર રમણલાલ કચ્છ- પશ્ચિમ
28.. પરમાર પ્રવીણકુમાર અમરાભાઇ બોટાદ
29..જોશી હરેશકુમાર ડાયાલાલ અમદાવાદ શહેર
30.. કાસુરા અફઝલ હુસેન નુરમહંમદ કચ્છ
31..બિહારી શેરખાન પરબત ખાન અમદાવાદ શહેર
32..તરાલ અર્જુનભાઈ ઉદાભાઈ અમદાવાદ શહેર
33..પરમાર પ્રવીણકુમાર ખાનાભાઈ વડોદરા શહેર
34...પરમાર ફેજમહંમદ એનાયત ખાન વડોદરા શહેર
35..સિંધી હિદાયતુલ્લા સલીમ ખાન રાજકોટ ગ્રામ્ય

આ પણ વાંચો -- AYODHYA RAM MANDIR : રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અર્થે 3 લાખથી વધુ રામ ભગવાનની તસવીર સાથેના બોક્સમાં અક્ષત (ચોખા) આપી આમંત્રણ અપાશે..

Tags :
Advertisement

.