Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

KUTCH : માં આશાપુરાના મઢ ખાતે શીશ ઝુકાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી

KUTCH : કચ્છ (KUTCH) જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH BHAI SANGHAVI) એ માતાના મઢ (MATANAMADH) ખાતે દેશદેવી માં આશાપુરાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ કચ્છની કુળદેવીના આશાપુરા માતાજી સમક્ષ શીશ...
kutch   માં આશાપુરાના મઢ ખાતે શીશ ઝુકાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી
Advertisement

KUTCH : કચ્છ (KUTCH) જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH BHAI SANGHAVI) એ માતાના મઢ (MATANAMADH) ખાતે દેશદેવી માં આશાપુરાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ કચ્છની કુળદેવીના આશાપુરા માતાજી સમક્ષ શીશ ઝુકાવી રાજ્યમાં જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

KUTCH : HOME MINISTER HARSH SANGHVI VISIT

KUTCH : HOME MINISTER HARSH SANGHVI VISIT

Advertisement

ગૃહ રાજ્યમંત્રીને ઢોલ નગારા સાથે મંદિર પરિસરમાં આવકાર

ગૃહ રાજ્યમંત્રીએ માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરીને માતા આશાપુરાના મંદિરનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. નવરાત્રીના પર્વ નિમિત્તે પધારેલા ગૃહ રાજ્યમંત્રીને ઢોલ નગારા સાથે મંદિર પરિસરમાં આવકાર આપીને ટ્રસ્ટીઓ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

અહેવાલ - કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો -- ગુજરાતના 11 સાવજો મા દુર્ગાની આરાધનામાં કરશે આઠમના ઉપવાસ

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad:ભારતની સર્વપ્રથમ સાયકોડ્રામા કોન્ફરન્સ અમદાવાદમાં યોજાશે, વાંચો આ અહેવાલ

featured-img
જામનગર

Jamnagar: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ જામનગરની મુલાકાતે, એરપોર્ટ પર કરાયું ઉષ્માભેર સ્વાગત

featured-img
એક્સક્લુઝીવ

ગાયનું નકલી ઘી બજારમાં ઠાલવી મહિને કરોડો કમાતા ગુનેગારોને SMC એ પકડ્યા

featured-img
અમદાવાદ

Gujarat: રાજ્યમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો, પોઝિટવ કેસનો આંકડો વધ્યો

featured-img
અમદાવાદ

Ahmedabad: શહેરમાં લુખ્ખા તત્વોએ ફરી બન્યા બેફામ, સરાજાહેર મચાવ્યો આતંક

featured-img
ભાવનગર

Bhavnagar: કળસાર સદભાવના હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત, મામલો પોલીસ મથકે

Trending News

.

×