Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal: ગુંદાસરા ગ્રામ પંચાયતના રૂપિયા ખંખેરતા સરપંચ ACBના સંકજામાં

Gondal: ગોંડલ (Gondal) તાલુકાના ગુંદાસરા ગ્રામ પંચાયતના રૂપિયા ખંખેરતા ગુંદાસરા ગામના સરપંચને ACBએ સકંજામાં લીધા છે. ઉલ્લેખનિય છે કે, ગુંદાસરા ગ્રામ પંચાયતમાં મકાન,દુકાન,ઈન્ડસ્ટ્રીઝના બાંધકામ મંજૂરી માટે રૂપિયા લીધા હોવાના સરપંચના ઓડીયો પણ સામે આવ્યા છે. રાજકોટ ગ્રામ્યમાં ગુનો નોંધીને વધુ...
03:56 PM Feb 19, 2024 IST | Maitri makwana

Gondal: ગોંડલ (Gondal) તાલુકાના ગુંદાસરા ગ્રામ પંચાયતના રૂપિયા ખંખેરતા ગુંદાસરા ગામના સરપંચને ACBએ સકંજામાં લીધા છે. ઉલ્લેખનિય છે કે, ગુંદાસરા ગ્રામ પંચાયતમાં મકાન,દુકાન,ઈન્ડસ્ટ્રીઝના બાંધકામ મંજૂરી માટે રૂપિયા લીધા હોવાના સરપંચના ઓડીયો પણ સામે આવ્યા છે.

રાજકોટ ગ્રામ્યમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી

ACB મોરબી દ્વારા આ સરપંચ સામે રાજકોટ ગ્રામ્યમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેથી આ સરપંચને પોલીસ દ્વારા CRPC ACT-41 A મુજબ નોટિસ પણ પાઠવવામા આવી છે. ત્યારે પોલીસના નોટિસ આપીને હાજર રહેવા જણાવ્યું હોવા છતાં પણ સરપંચ હસમુખ ઠાકોર હાજર રહ્યા ન હતા.

અધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા છે

ગુંદાસરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હસમુખભાઈ ઉર્ફે કાળુભાઈ પરશોતમભાઈ ઠુંમર 3 સપ્તાહથી ફરાર હોવાથી ગ્રામપંચાયતનો વહીવટ ખોરંભે પડ્યો છે. તાલુકા/જિલ્લા વિકાસ અધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા છે. ત્યારે આ લોકો પાસે નાણા ખંખેરતા સરપંચ સામે પંચાયત રાજના અધિકારીઓ કેમ ચૂપ છે કે પછી શું તેઓ આ ભ્રષ્ટાચારમાં ભાગ બન્યા છે લોકોમાં તેવા અનેક સવાલો ઉઠયા છે.

આ પણ વાંચો - Africa ખાતે ઇન્ડિયન એસોસિએશન ઓફ બુરુન્ડીની સ્થાપના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
ACBGondalGujaratGujarat Firstmaitri makwanaRAJKOT
Next Article