Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GONDAL : ભર ઉનાળે આવ્યું માવઠું, જગતના તાત મુકાયા મુંઝવણમાં

હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગોંડલ ( GONDAL ) શહેરમાં આજરોજ સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ તેમજ પવન સાથે વરસાદી છાંટા ખરતા જોવા મળ્યા હતા....
09:49 PM Apr 13, 2024 IST | Harsh Bhatt
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગોંડલ ( GONDAL ) શહેરમાં આજરોજ સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ તેમજ પવન સાથે વરસાદી છાંટા ખરતા જોવા મળ્યા હતા.

GONDAL માં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું

GONDAL

ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ સવારથી જ અસહ્ય ગરમી તેમજ બફારો જોવા મળ્યો ત્યારે બપોરબાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગોંડલ ( GONDAL ) શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ તેમજ પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા.વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ખેડૂતો મૂંઝવણમાં મુકાયા

ગોંડલ ( GONDAL ) શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બપોરબાદ આવેલ વાતાવરણમાં પલટા તેમજ માવઠા ની દહેશત વચ્ચે ઉનાળુ પાકમાં તલી, બાજરી, મગ, અડદ, મગફળી, ડુંગળી, ટેટી, તરબૂચ સહિતના પાકોની નુકસાની ની ભીતિને પગલે જગતના તાત મુંઝવણમાં મુકાયા છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી 
આ પણ વાંચો : લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી, રાજકોટથી આ નામ કરાયું જાહેર
આ પણ વાંચો : PANCHMAHAL : બદલાતા વાતાવરણની અસર મહુડાના ફૂલ પર થતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ
આ પણ વાંચો : Ahmedabad : ચૂંટણી માહોલમાં ગુનેગારોની ખેર નહીં, પોલીસે કરી આ ખાસ તૈયારી, વાંચો સંપૂર્ણ અહેવાલ
Tags :
CityfarmerGondalGondal cityGujaratRainSummerUNSEASONABLE RAINWeather
Next Article