Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝટપટ ફૂડી વિથ કશીશમાં જાણો ક્રિસ્પી કોટેજ ચીઝ વિથ ક્રેકલિંગ સ્પીનેચની રેસીપી 

  ચાલો આપણે 2024 માંથી જઈએ 1944 માં, જ્યાં બનાવાય છે પાલક- પનીર અલગ અંદાજમાં મેઈન કોર્સ નહીં, પણ સ્ટાર્ટરમાં બને છે આ વાનગી ક્રિસ્પી કોટેજ ચીઝ વિથ ક્રેકલિંગ સ્પીનેચ રેસીપી પનીરનો પિરામિડ અને ક્રેકલિંગ પાલક 50 ગ્રામ પનીરના એક...
ઝટપટ ફૂડી વિથ કશીશમાં જાણો ક્રિસ્પી કોટેજ ચીઝ વિથ ક્રેકલિંગ સ્પીનેચની રેસીપી 

Advertisement

  • ચાલો આપણે 2024 માંથી જઈએ 1944 માં, જ્યાં બનાવાય છે પાલક- પનીર અલગ અંદાજમાં
  • મેઈન કોર્સ નહીં, પણ સ્ટાર્ટરમાં બને છે આ વાનગી

ક્રિસ્પી કોટેજ ચીઝ વિથ ક્રેકલિંગ સ્પીનેચ રેસીપી

Advertisement

  • પનીરનો પિરામિડ અને ક્રેકલિંગ પાલક
  • 50 ગ્રામ પનીરના એક પીસને ત્રિકોણમાં કાપો
  • એવા 6થી 7 પીસને તૈયાર કરો
  • તમામ પનીરના પીસને કરો ફ્રાય
  • બીજી તરફ પાલકને જીણું સમારો
  • કોર્નફ્લોરમાં મિક્સ કરી, ફ્રાય કરો
  • સૌપ્રથમ તવા પર તેલ ગરમ કરો
  • લસણ, લીલા મરચાં, ડુંગળી નાખો
  • સેઝવાન ચટણી અને ટામેટાનો સોસ નાખો
  • સેઝવાન ચટણીથી ટેસ્ટ આવશે સ્પાઈસી
  • ટામેટાના સોસથી ટેસ્ટ આવશે ટેન્ગી
  • તીખાશ-ખટાશનું અનોખું સંગમ
  • બધું મિક્સ કરી, એમાં નાખો પનીર
  • પનીરને ટોસ કરી, પ્લેટમાં કાઢી લો
  • પનીરની અંદર ટૂથપિક નાખો
  • બીજી તરફ પ્લેટમાં પાલક લો
  • એની ઉપર સ્પાઈસી-તેજી પનીર સર્વ કરો
  • મોટું હેલ્થી પનીર એવું કે પેટ ભરાઈ જાય
  • અહીંયા તો સ્ટાર્ટરમાં જ ધરાઈ જશો

આ પણ વાંચો : સાબરડેરી નિયામક મંડળની ૧ બેઠક પરિણામે અપસેટ સર્જયો

Advertisement
Tags :
Advertisement

.