Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli: વાડીમાં કામ કરતા ખેડૂત પર શ્વાને કર્યો હુમલો, મો અને માથાના ભાગે આવ્યા 10 ટાંકા

Amreli: બગસરાની વાડી વિસ્તારમાં કામ કરી રહેલા એક ખેડૂત પર શ્વાનોએ હમલો કરી દીધો હતો.
amreli  વાડીમાં કામ કરતા ખેડૂત પર શ્વાને કર્યો હુમલો  મો અને માથાના ભાગે આવ્યા 10 ટાંકા
Advertisement
  1. શ્વાને ખેડૂતોને મો અને માથાના ભાગે ભર્યા બચકા
  2. સિંહ-દીપડાના આંતક વચ્ચે શ્વાનનો આંતક આવ્યો સામે
  3. ખેડૂતને મો અને માથાના ભાગે 10 જેટલા ટાંકા આવ્યા

Amreli: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના વાડી ગામમાં શ્વાનના હુમલાનો એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. બગસરાની વાડી વિસ્તારમાં કામ કરી રહેલા એક ખેડૂત પર શ્વાનોએ હમલો કરી દીધો હતો. આ શ્વાનોએ ખેડૂતને મોઢા અને માથાના ભાગે ભારપૂર્વક દાંત માર્યા હતાં. મળતી જાણકારી પ્રમાણે આ ખેડૂતને ગંભીર ઇજા પહોંચી હતી. આરોગ્ય તબીબી તપાસ પછી, શ્રમિકના મોઢા અને માથાના ભાગે લગભગ 10 ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: પત્નીએ જ કરાવી હતી પતિની કરપીણ હત્યા, પ્રેમી સહિત ચાર આરોપીઓને પોલીસે દબોચ્યા

Advertisement

સિંહ-દીપડાના આંતક વચ્ચે શ્વાનનો આંતક આવ્યો સામે

આ ઘટનાની નોંધ લેતા સ્થાનિક તંત્ર દ્વારા ઇજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક સારવાર માટે રાજકોટના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, અત્યારે આવિસ્તારમાં સિંહ અને દીપડાની દહેશત વચ્ચે હવે પાળતુ શ્વાનનો પણ આતંક વધી રહ્યો છે. આ પ્રકારના ખતરનાક શ્વાનના હુમલાઓ હવે ભારે ચર્ચાનો વિષય બની ગયા છે. ખેડૂતોએ સરકાર અને પ્રામાણિક સત્તાવાળાઓ પાસે તંત્ર દ્વારા રાહતની માગણી કરી છે, જેથી આવી ઘટના ફરી ન થાય.

Advertisement

આ પણ વાંચો: Valsad: માનવતાએ હદ વટાવી! કેરટેકર મહિલાએ માસૂમ બાળકીને માર માર્યો

ખેડૂતને મો અને માથાના ભાગે 10 જેટલા ટાંકા આવ્યા

નોંધનીય છે કે, આ ઘટનાને લઈને અત્યારે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જંગલી પ્રાણીઓની સાથે સાથે હવે પાલતુ શ્વાનનો પણ આતંક વધી ગયો છે. આ ઘટનાની વાત કરવામાં આવે તો, ખેડૂતને મો અને માથાના ભાગે 10 જેટલા ટાંકા આવ્યા છે. આ ખેડૂત પોતાની વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યા શ્વાને ખેડૂત પર હુમલો કર્યો અને ઇજાઓ પહોંચાડી હતી. જેથી લોકોમાં ભારે ચિંતાનો માહોવ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: ‘ફેમિલીને બેકસૂર સાબિત કરવા...’ 21 વર્ષીય યુવકે પોતાની જીવનલીલા સંકેલી

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

એશિયાની સૌથી લાંબી Hyperloop નું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ,જુઓ video

featured-img
રાષ્ટ્રીય

શું તમને મોતનો ડર લાગે છે? PM મોદીએ આપ્યો મજેદાર જવાબ

featured-img
રાષ્ટ્રીય

Nagpur: નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
સ્પોર્ટ્સ

Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

×

Live Tv

Trending News

.

×