Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રેમી સાથે લગ્ન કરવા પતિને છૂટાછેડા આપ્યા, પ્રેમીએ દગો કરતા દુષ્કર્મની ફરીયાદ નોંધાવી

અહેવાલઃ વિજય માલી, કરજણ  વડોદરાના કરજણમાં રહેતી પરિવાર સાથે રહેતી પરિણીતાને વર્ષ 2022ના માર્ચ મહીનામાં કરજણના જલારામ નગર માં રહેતો નરાધમ નિકાહ કરવાની લાલચ આપી પરણીતાને અજમેર ખાતે લઇ ગયો હતો અને અજમેર ખાતે એક બીજા સાથે ફોટા પડાવ્યા હતા...
પ્રેમી સાથે લગ્ન કરવા પતિને છૂટાછેડા આપ્યા  પ્રેમીએ દગો કરતા દુષ્કર્મની ફરીયાદ નોંધાવી

અહેવાલઃ વિજય માલી, કરજણ 

Advertisement

વડોદરાના કરજણમાં રહેતી પરિવાર સાથે રહેતી પરિણીતાને વર્ષ 2022ના માર્ચ મહીનામાં કરજણના જલારામ નગર માં રહેતો નરાધમ નિકાહ કરવાની લાલચ આપી પરણીતાને અજમેર ખાતે લઇ ગયો હતો અને અજમેર ખાતે એક બીજા સાથે ફોટા પડાવ્યા હતા અને અજમેર થી પરત આવી હવસખોર દ્ધારા પરિણીતાના તેની સાથેના ફોટા તેના પતિને મોકલી આપવાની અવારનવાર ધમકીઓ આપીને દુષ્કાર્મ આચરતો હતો. હવસખોર સામે કરજણ પોલીસ મથકમાં પરણીતાએ ફરિયાદ નોંધાવી હતી

પીડિતા પરણીતાએ પોલીસ ફરિયાદ માં જાણવ્યું હતું કે, કરજણ ખાતે જલારામ નગરમા રહેતો વસીમ સિકંદરસા દિવાન એક વર્ષ પહેલા નિકાહ કરવાની લાલચ આપીને મને અજમેર લઈ ગયો હતો અને અમે બંને જાણે એક બીજા સાથેના ફોટા પડાવ્યા હતા ત્યાર બાદ અજમેર થી પરત ફર્યા પછી વસીમ મને ફોન કરી અવાર નવાર વાતચીત કરવાના પ્રયત્ન કરતો અને તા. 20 ડિસેમ્બર 2022 ના રોજ બપોરના બાર વાગ્યાના આસપાસ હું ધરે એકલી હતી વસીમ મારા ઘરે આવી ગયો હતો અને મારી તેની સાથેના મારા ફોટા મારા પતિને દેખાડી દેવાની ધમકી આપી ઘરનો દરવાજો બંધ કરી મારી સાથે જબરજસ્તી કરી મારી મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો

Advertisement

હવસખર વસીમ દીવાન પોતાની હવસ સંતોષતો છેલ્લા વર્ષ થી પરણિતા ઘરે એકલી હોય ત્યારે તેના પહોંચી જતો હતો અને પરણિતા સાથે પાડેલા ફોટા તેના પતિને મોકલી આપવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચરી પોતાની હવસ સંતોષતો હતો આખરે વસીમથી ત્રાસી ગયેલ પરિણીતાએ હવસખોર વસીમ દિવાન વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કરજણ પોલીસે વસીમ દીવાન સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement
Tags :
Advertisement

.