ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chief Minister નો ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ પ્રજાજોગ સંદેશ

Chief Minister શ્રી ભૂપેન્દ્ર પટેલ ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે આ પ્રજાજોગ સંદેશનું વિવિધ ટીવી ચેનલ્સ પરથી પ્રસારણ કરાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૭૮માં Independence Day ની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે....
06:02 PM Aug 14, 2024 IST | Kanu Jani

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આકાશવાણી પરથી સાંજે ૯:૧૫ વાગ્યે, GSTV ન્યૂઝ ચેનલ પર સાંજે ૬:૦૦ વાગ્યે, સંદેશ ન્યુઝ ચેનલ પર સાંજે ૫.૩૦ વાગ્યે, વી.આર. લાઈવ ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૩૦ વાગ્યે, ન્યૂઝ૧૮ ગુજરાતી ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૦૦ વાગ્યે, ઝી-૨૪ કલાક ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૪૫ વાગ્યે, વી.ટી.વી. ન્યુઝ ચેનલ પર સાંજે ૫.૩૦ વાગ્યે, નિર્માણ ન્યુઝ ચેનલ પર સાંજે ૦૬:૪૦ વાગ્યે, CNBC બજાર ન્યૂઝ ચેનલ પર સાંજે ૭.૩૦ વાગ્યે, ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૩૦ વાગ્યે, ઇન્ડિયા ન્યૂ ગુજરાત ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૪૨ વાગ્યે, બુલેટિન ઇન્ડિયા ન્યુઝ ગુજરાત ચેનલ પર સાંજે ૬.૪૫, મંતવ્ય ન્યુઝ ચેનલ પર સાંજે ૦૫:૪૫ વાગ્યે પ્રજાજોગ સંદેશ આપશે જે પ્રસારિત થશે.

આ ઉપરાંત, ટી.વી. નાઇન ગુજરાતી ન્યુઝ ચેનલ પર બપોરે ૩.૦૦ વાગ્યે, કલર્સ ગુજરાતી પર રાત્રે ૧૦:૩૦ અને કલર્સ સિનેમા ટી.વી. ચેનલ પર સાંજે ૫:૫૨ વાગ્યે, ઇન-કેબલ ટી.વી. ચેનલ ઉપર રાત્રે ૮.૧૫ વાગ્યે પણ Chief Minister નો પ્રજાજોગ સંદેશ પ્રસારિત થશે.

મુખ્યમંત્રીશ્રીના આ સંદેશનું પ્રસારણ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ પરથી આવતી કાલે ૧૫ ઓગષ્ટના સવારે ૯.૦૦ વાગ્યે થવાનું છે.

આ પણ વાંચો- GONDAL : 1 કિમી લાંબી તિરંગા યાત્રા યોજાઇ, મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Tags :
Chief MinisterIndependence Day
Next Article