Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad Town Rape Case: "તારો અંગત વીડિયો છે", કહીને સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

Botad Town Rape Case: તાજેતરમાં એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં દેશના ગુનાહિતા રાજ્યોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ગુજરાત શહેર 31 માં સ્થાને હતું. તે ઉપરાંત મહિલાઓ સાથે ગુનાઓમાં ગુજરતા રાષ્ટ્રીય સ્તરે 33 માં સ્થાને હતું....
botad town rape case   તારો અંગત વીડિયો છે   કહીને સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
Advertisement

Botad Town Rape Case: તાજેતરમાં એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં દેશના ગુનાહિતા રાજ્યોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ગુજરાત શહેર 31 માં સ્થાને હતું. તે ઉપરાંત મહિલાઓ સાથે ગુનાઓમાં ગુજરતા રાષ્ટ્રીય સ્તરે 33 માં સ્થાને હતું. જોકે આ આકડાંઓ નોંધાયેલા કેસ આધારિત છે. અને આપણે જાણીએ જ છીએ પીડિત મહિલાઓ ઘણી વાર ફરિયાદ કરવાનું ટાળતી હોય છે.

Advertisement

  • બોટાદમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું
  • કુકર્મમાં મહિલા પણ આરોપી તરીકે આવી સામે
  • પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી

ત્યારે ગુજરાત રાજ્યમાંથી વધુ એક મહિલા દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. ગુરાજ્ય રાજ્યના બોટાદ જિલ્લામાંથી દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. સગીર યુવતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવતા સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે આ મામલા મહિલા આરોપી હોવાનું પણ સામે આવ્યું છે.

Advertisement

Botad Town Rape Case

Botad Town Rape Case

Advertisement

સગીરા પર દુષ્કર્મ આચર્યું

બોટાદની ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે જાણવા મળ્યું છે કે, સગીરા સાથે આરોપી કિશોર કણઝરીયા પહેલાથી સંપર્કમાં હતો. ત્યારે તેની પાસે તેનો એક અંગત વીડિયો છે તે કહીને અનેક વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેમજ તેના આ કુકર્મમાં આરોપી મહિલા પાયલબેન અને બળદેવભાઈ દ્વારા મદદ કરવામાં આવી હતી.

પોક્સો કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો

ત્યારે અંતે બોટાદ પોલીસ સ્ટેશનમાં પોક્સો કાયદા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. તે ઉપરાંત તમામ આરોપીની ધરપકડ કરી પોક્સો કલમ હેઠળ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Rajkot Rape Case: જસદણ તાલુકામાં હૃદય કંપાવતી ઘટના, સગીર ભાઈએ જ આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: Farmers Summer Rules: રાજ્ય મુખ્યમંત્રીએ ઉનાળું પાકને લઈ ખેડૂતોના હિતમાં કરી મોટી જાહેરાત

આ પણ વાંચો: Students Awareness: વિદ્યાર્થીનીઓ જીવના જોખમે છકડામાં મુસાફરી કરી શાળાએ જવા મજબૂર

Tags :
Advertisement

Trending News

.

×