Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : પ્રદેશ BJP અધ્યક્ષની જાહેરાત પહેલા CM ભૂપેન્દ્ર પટેલ PM મોદીને મળ્યા, જાણો કેમ ?

સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને PM સાથેની મુલાકાત અંગે મુખ્યમંત્રીએ માહિતી આપી છે.
ahmedabad   પ્રદેશ bjp અધ્યક્ષની જાહેરાત પહેલા cm ભૂપેન્દ્ર પટેલ pm મોદીને મળ્યા  જાણો કેમ
Advertisement
  1. CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત કરી
  2. PM સાથેની મુલાકાત અંગે સો. મીડિયામાં માહિતી આપી
  3. PM મોદી સાથેની મુલાકાતને ઔપચારિક મુલાકાત ગણાવી
  4. "ગુજરાતનાં સર્વાંગી વિકાસને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચર્ચા કરી"

Ahmedabad : રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દિલ્હીની મુલાકાતે છે. દરમિયાન, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી છે. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને PM સાથેની મુલાકાત અંગે મુખ્યમંત્રીએ માહિતી આપી છે. તેમણે PM મોદી સાથેની મુલાકાતને ઔપચારિક ગણાવી છે અને લખ્યું કે, ગુજરાતનાં સર્વાંગી વિકાસને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચર્ચા કરી. સરકારી યોજનાઓ અંગે વડાપ્રધાનનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. જો કે, રાજ્યમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની (Gujarat BJP New President) જાહેરાત પહેલા આ સૂચક મુલાકાતને લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો -Gandhinagar : ખોરજ ગામમાં તહેવાર જેવો માહોલ, શોભાયાત્રા-નવચંડી યજ્ઞ-રાસ ગરબાનું આયોજન

Advertisement

ગુજરાતનાં સર્વાંગી વિકાસને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચર્ચા કરી : CM ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ દિલ્હીનાં (Delhi) પ્રવાસે છે. દરમિયાન, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી આપી છે. વડાપ્રધાન સાથેની આ મુલાકાતને તેમણે (CM Bhupendra Patel) ઔપચારિક ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું કે, ગુજરાતનાં સર્વાંગી વિકાસને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચર્ચા કરી. સરકારી યોજનાઓ અંગે વડાપ્રધાનનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.

આ પણ વાંચો -VS Hospital Scam : કોંગ્રેસનાં કોર્પોરેટરનાં આરોપો બાદ સુપરિન્ટેન્ડેન્ટની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

ભાજપનાં નવા પ્રદેશ અધ્યક્ષ અંગેની ચર્ચા વચ્ચે મુલાકાત, અનેક તર્ક-વિતર્ક

નોંધનીય છે કે, રાજ્યમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની (Gujarat BJP New President) જવાબદારી કોનાં શિરે જશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. ગુજરાત ભાજપનાં (Gujarat BJP) નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે ? તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જણાવી દઈએ કે, દેશભરમાં ગુજરાત સહિત પાંચ રાજ્યોનાં પ્રદેશ પ્રમુખોની ચૂંટણી યોજાશે. 5 રાજ્યોનાં નવા પ્રદેશ પ્રમુખોના નામ પર ભાજપમાં (BJP) મંથન ચાલી રહ્યું છે. ત્યારે, આગામી થોડા દિવસોમાં આ અંગે મોટી જાહેરાત થઈ શકે તેમ છે.

આ પણ વાંચો - અમદાવાદમાં વક્ફની સંપત્તિના દુરૂપયોગનું મોટું કૌભાંડ!

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Indore Missing Couple case : ઇન્દોર દંપતીના કેસમાં ચોંકાવનારો વળાંક, સોનમ રઘુવંશીની પોલીસે કરી ધરપકડ

featured-img
જૂનાગઢ

Visavadar Assembly by-election આપ પાર્ટી ઉમેદવાર ગોપાલ ઈટાલીયાની સભામાં હોબાળો

featured-img
Top News

VADODARA : 70 વર્ષિય વૃદ્ધને મહિલાના કપડાનું વળગણ, ડરથી ઉંઘ હરામ

featured-img
Top News

Gujarati Top News : આજે 9 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 9 June 2025: આ રાશિના લોકોને નીચંભાગ રાજયોગથી રાજસી સુખ અને લાભ મળશે

featured-img
Top News

VADODARA : વેકેશનના અંતિમ દિવસોમાં માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં વિજળી ગુલ

Trending News

.

×