Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતનો ઐતિહાસિક MOTHER INDIA ડેમ છલકાયો; સર્જાયા આહ્લાદક દૃશ્યો

સુરતનો ઐતિહાસિક MOTHER INDIA ડેમ છલકાયો મહુવાના ઉમરા ખાતે આવેલો છે મધર ઇન્ડિયા ડેમ સીઝનમાં પહેલી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં આવ્યું છે ઘોડાપૂર મધર ઈન્ડીયા ડેમ છલકાતા આહ્લાદક દૃશ્યો સર્જાયા ગુજરાતમાં છેલ્લા કેટલાક...
સુરતનો ઐતિહાસિક mother india ડેમ છલકાયો  સર્જાયા આહ્લાદક દૃશ્યો
Advertisement
  • સુરતનો ઐતિહાસિક MOTHER INDIA ડેમ છલકાયો
  • મહુવાના ઉમરા ખાતે આવેલો છે મધર ઇન્ડિયા ડેમ
  • સીઝનમાં પહેલી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો
  • ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં આવ્યું છે ઘોડાપૂર
  • મધર ઈન્ડીયા ડેમ છલકાતા આહ્લાદક દૃશ્યો સર્જાયા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વધુમાં લોકોને ગરમીના બફારાથી પણ છુટકારો મળ્યો છે.વરસાદના કારણે ઘણી વાર તળાવો, જળાશયો અને ડેમ છલકાઈ જતા હોય છે.સુરતમાં પણ હવે તેવું જ બન્યું છે.સુરતનો ઐતિહાસિક MOTHER INDIA ડેમ છલકાયો છે.અહી નોંધનીય વાત છે કે, સીઝનમાં પહેલી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે.ડેમમાં આ પાણીની સપાટી ઊંચી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ચાલો જાણીએ શું છે સમગ્ર કિસ્સો

મધર ઈન્ડીયા ફિલ્મના શૂટિંગ બાદ પડયું ડેમનું નામ

Advertisement

વર્ષાઋતુ આવતાની સાથે જ ભારે વરસાદને કારણે સુરતનો ઐતિહાસિક મનાતો મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. આ પ્રખ્યાત MOTHER INDIA ડેમ મહુવાના ઉમરા ખાતે આવેલો છે.અહી ખાસ નોંધનીય બાબત છે કે, આ ડેમનું નામ MOTHER INDIA ડેમ રાખવા પાછળ પણ એક રસપ્રદ વાત છે. વાસ્તવમાં બોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક ગણાતી એવી મધર ઈન્ડિયા ફિલ્મનું શૂટિંગ આ ડેમ ખાતે કરાયું હતું. આમ મધર ઈન્ડીયા ફિલ્મના શૂટિંગ બાદ આ ડેમ મધર ઈન્ડીયા ડેમ તરીકે ઓળખાયો.આ ડેમ પાણીથી છલોછલ થતાં આહ્લાદક દૃશ્યો સર્જાયા છે.જેના જોવા માટે લોકો પણ અહી આવી રહ્યા છે.

Advertisement

ભારે વરસાદને પગલે ડેમના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા

સુરતનો ઐતિહાસિક મનાતો આ મધર ઈન્ડિયા ડેમ વરસાદ આવતા સીઝનમાં પહેલી વખત છલકાયો છે.ડેમ છલકાતા અહી આહ્લાદક દૃશ્યો સર્જાયા છે.આ નજારો માણવા માટે સહેલાનીઓ પણ ઉમટ્યા છે.ચોમાસુ આવતાની સાથે જ આ ડેમ સોળે કળાએ ખીલી ઊઠે છે. ડેમ છલકાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : VADODARA : સઘન તપાસમાં રક્તપિત્તના 58 દર્દીઓ મળી આવ્યા

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad: એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
ગુજરાત

VADODARA : ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ અધિકારીને મોટી જવાબદારી સોંપાઇ

featured-img
ગુજરાત

VADODARA : આરોપીના રિમાન્ડમાં ગેરકાયદે સીરપ-ટેબ્લેટનું ગોડાઉનનું પગેરૂં ઝડપાયું

featured-img
ગુજરાત

VADODARA : SSG હોસ્પિટલમાં દર્દીના પરિજન દ્વારા સિક્યોરીટી સ્ટાફની ધૂલાઇ

featured-img
ગુજરાત

VADODARA : 'છોટી છત બડે અરમાન' થીમ પર વિવિધતાથી ભરપૂર પક્ષીઘર બનાવ્યા

×

Live Tv

Trending News

.

×