Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઉંચા ભાવ વસુલતી રેસ્ટોરેન્ટ્સના સેમ્પલ VMC ના ટેસ્ટમાં "નાપાસ"

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી મગ દાળ, પનીર, સીઝવાન રાઇસ, આઇસક્રીમ, પનીર બટર મસાલા, ચીલી પાવડર, સેવ ટામેટાનું શાક, આમરસ, છોલે (પ્રીપેર ફુડ), દમ વેજ બીરીયાની, મેંગો મીલ્ક શેક વિગેરેનું વેચાણ કરતા રીટેલ...
vadodara   ઉંચા ભાવ વસુલતી રેસ્ટોરેન્ટ્સના સેમ્પલ vmc ના ટેસ્ટમાં  નાપાસ
Advertisement

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી મગ દાળ, પનીર, સીઝવાન રાઇસ, આઇસક્રીમ, પનીર બટર મસાલા, ચીલી પાવડર, સેવ ટામેટાનું શાક, આમરસ, છોલે (પ્રીપેર ફુડ), દમ વેજ બીરીયાની, મેંગો મીલ્ક શેક વિગેરેનું વેચાણ કરતા રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ફુડ સર્વીસીસ હોટલ ફુડ સર્વીસીસ રેસ્ટોરન્ટ, ઉત્પાદક વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. સઘન ઇન્સ્પેકશનની કામગીરી દરમિયાન લેવામાં આવેલ નમુનાઓ પૈકી 15 નમુનાઓ નાપાસ આવેલ છે. જેમાં 2 નમુનાઓ અનસેફ અને 13 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ મળી આવ્યા છે. હવે પાલિક દ્વારા વેપારીઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જેમાં વોક ઓન ફાયર, પ્રસાદમ, શ્રી ખોડિયાક કાઠીયાવાડી ઢાબા સહિત અનેક નામચીન રેસ્ટોરેન્ટ્સનો સમાવેશ થાય છે.

સઘન ઇંસ્પેકશનની કામગીરી

વડોદારામાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં મગદાળ, પનીર, સીઝવાન રાઇસ, આઇસક્રીમ, પનીર બટર મસાલા, ચીલી પાવડર, સેવ ટામેટાનું શાક, આમરસ, છોલે (પ્રીપેર ફુડ), દમ વેજ બીરીયાની, મેંગો મીલ્ક શેક વિગેરેનું વેચાણ કરતા રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ફુડ સર્વીસીસ હોટલ ફુડ સર્વીસીસ રેસ્ટોરન્ટ, ઉત્પાદક વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી છે.

Advertisement

13 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ મળી આવ્યા

ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા વડોદરાનાં વિવિધ વિસ્તારોમાં આવેલ રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ફુડ સર્વીસીસ હોટલ ફુડ સર્વીસીસ રેસ્ટોરન્ટ, ઉત્પાદકમાંથી મગદાળ, પનીર, સીઝવાન રાઇસ, આઇસક્રીમ, પનીર બટર મસાલા, ચીલી પાવડર, સેવ ટામેટાનું શાક, આમરસ, છોલે, દમ વેજ બીરીયાની, મેંગો મીલ્ક શેક વિગેરેનાં 15 નમુના ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અયોગ્ય જાહેર થયેલા છે. જે પૈકી બે નમુના અનસેફ અને 13 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ મળી આવ્યા છે. જે વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

વાંચો યાદી

આ પણ વાંચો -- VADODARA : હાર્દિક પંડ્યાના રોડ-શોના રૂટ પર દબાણશાખાનો સપાટો

Tags :
Advertisement

Related News

featured-img
જામનગર

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 7.5 ઇંચ વરસાદ, રણજીતસાગર ડેમ છલકાયો

featured-img
Top News

Rain in Gujarat: 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં મેઘ વરસ્યો, જાણો સૌથી વધુ ક્યા પડ્યો વરસાદ

featured-img
Top News

VADODARA : મચ્છરોનો ઉપદ્રવ ડામવા પહેલી વખત ડ્રોનથી દવાનો છંટકાવ કરાશે

featured-img
Top News

VADODARA : ખેડૂતે 4 વીઘા જમીનમાં તૈયાર બાજરીનો પાક ગૌ માતા-નંદીજી માટે ખુલ્લો મુક્યો

featured-img
Top News

Gujarati Top News : આજે 23 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
Top News

VADODARA : લાઇવ ચોરી દરમિયાન પોલીસે ઘર ઘેર્યું, તસ્કરો તલવાર વડે હુમલો કરીને ફરાર

×

Live Tv

Trending News

.

×