Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara Swine Flu: અમદાવાદ, ભાવનગર બાદ વડોદરા આવ્યું Swine Flu ના સકંજામાં

Vadodara Swine Flu: હાલ, ગુજરાત (Gujarat Swine Flu) રાજ્ય સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના સકંજાણાં આવી રહ્યું છે. રાજ્ય (Gujarat) ના અનેક શહેરોમાં મોટા પ્રમાણ સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના કેસ સામે આવી રહ્યા છે. જોકે ઉનાળાની શરૂઆતમાં એવી આરોગ્ય...
vadodara swine flu  અમદાવાદ  ભાવનગર બાદ વડોદરા આવ્યું swine flu ના સકંજામાં

Vadodara Swine Flu: હાલ, ગુજરાત (Gujarat Swine Flu) રાજ્ય સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના સકંજાણાં આવી રહ્યું છે. રાજ્ય (Gujarat) ના અનેક શહેરોમાં મોટા પ્રમાણ સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના કેસ સામે આવી રહ્યા છે. જોકે ઉનાળાની શરૂઆતમાં એવી આરોગ્ય વિભાગે માહિતી જાહેર કરી હતી કે, ઉનાળાની ઋતુમાં તીવ્ર ગરમીના પ્રમાણમાં સ્વાઈન ફ્લૂ (Swine Flu) ની સાઈકલ તૂટી જશે. પરંતુ હાલની પરિસ્થિતિને જોઈને આગાહીથી વિપરિત ઘટનાઓ સામે આવી રહી છે.

Advertisement

  • વડોદરામાં Swine Flu નો હાહાકાર
  • બે દર્દીઓનું Swine Flu થી થયું મોત
  • આરોગ્યની ટીમે ગામડાઓમાં સર્વે કર્યો શરૂ

ત્યારે મળતી માહિતી મુજબ, વડોદરા શહેર (Vadodara) માં સ્વાઈન ફ્લૂ (Swine Flu) નો ભારે આતંક જોવા મળી રહ્યો છે. તેના કારણે લોકોમાં હાહાકાર મચી પડ્યો છે. પરંતુ વડોદરા (Vadodara) ના શિનોર તાલુકામાં શહેરના બાકીના વિસ્તારો કરતા માઠી (Swine Flu) અસર જોવા મળી રહી છે. તે ઉપરાંત વડોદરાના શિનોર તાલુકામાં એક દિવસમાં સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના કારણે બે લોકોનો મોત પણ નિપજ્યા છે.

બે દર્દીઓનું Swine Flu થી થયું મોત

Vadodara Swine Flu

Vadodara Swine Flu

Advertisement

શિનોર તાલુકાના 6 વર્ષની બાળકી અને 54 વર્ષની મહિલાને સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના સકંજામાં આવી ગયા હતા. ત્યારે બંને દર્દીઓને તાલુકાની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન આ બંને દર્દીઓનું મોત નિપજ્યું હતું. ત્યારે આ મોતના પગલે વડોદરાના આરોગ્ય વિભાગ (Swine Flu) સજાગ થઈ ગયું છે.

આરોગ્યની ટીમે ગામડાઓમાં સર્વે કર્યો શરૂ

વડોદરા આરોગ્ય વિભાગે સ્વાઈન ફ્લૂ (Swine Flu) ને લઈ શહેર ખાસ સૂચનો પાઠવ્યા છે. તે ઉપરાંત વડોદરામાં આરોગ્ય વિભાગે અલગ-અલગ વિસ્તારને લઈ ટીમ તૈયાર કરી છે. તેના અંતર્ગત સ્વાઈન ફ્લૂ (Swine Flu) ની ચેનને શહેરમાંથી તોડવામાં આવશે. તેની સાથે વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખાસ સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના દર્દીઓ માટે અલગ વોર્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Election : જીવનની પહેલી ચૂંટણી જ્યાંથી લડ્યા ત્યાંથી PM પ્રચારના કરશે શ્રીગણેશ

આ પણ વાંચો: GONDAL : શ્રી રામ ગ્રુપના યુવાનો દ્વારા અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ માળાનું વિતરણ કરાયું

આ પણ વાંચો: હિંમતનગરમાં રખડતા પશુઓના ત્રાસનો શિકાર બનતા વાહન ચાલકો

Tags :
Advertisement

.