ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જેના ખુદના ભાવિનાં ઠેકાણા નહીં, તે તમારા બાળકનું ભાવિ ઘડશે

Gujarat Education Policy: એક ખાનગી એજન્સીનો પત્ર હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાળા સંગીની નામની યોજનાનો ઉલ્લેખ કરાયો છે. જે પણ પીટીસી બીએડ કરેલા લોકો સરકારી શાળામાં 11 માસના કરાર આધારિત નોકરી મેળવવા માંગતા હોય તેમને ફોર્મ ભરવા માટે...
04:20 PM May 11, 2024 IST | Aviraj Bagda
Gujarat Education Policy

Gujarat Education Policy: એક ખાનગી એજન્સીનો પત્ર હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાળા સંગીની નામની યોજનાનો ઉલ્લેખ કરાયો છે. જે પણ પીટીસી બીએડ કરેલા લોકો સરકારી શાળામાં 11 માસના કરાર આધારિત નોકરી મેળવવા માંગતા હોય તેમને ફોર્મ ભરવા માટે કહેવાયું છે. આ ફોર્મની ફી 500 રૂપિયા રાખવામાં આવી છે. આ એજન્સીનો દાવો છે કે, સરકાર દ્વારા તેમને કોન્ટ્રાક્ટ અપાયો છે અને તેઓ સરકારી શાળામાં શિક્ષકો પુરા પાડવાની કામગીરી કરવાના છે. હાલ તો આ પત્ર અંગે કોઇ સ્પષ્ટતા નથી. જો કે સરકારે આવી ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવાની કેમ જરૂર પડી તેવો સવાલ ઉદ્ભવી રહ્યો છે. આ સાચુ છે કે પછી બેરોજગાર યુવાનોને ઠગવાનું એક કાવત્રુ તે એક મોટો સવલાલ છે. સાગર એજન્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની સંસ્થાની વિશ્વસનીયતા કેટલી તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ના સમયગાળામાં ગુજરાત રાજ્ય સરકારે શૈક્ષણિક સ્તરે નવિનતમ યોજના બહાર પાડી શિક્ષણો (Education Policy) ની નિમણૂક સરકારી શાળાઓમાં કરવામાં આવશે. પરંતુ આ યોજના (Education Policy) ના માધ્યમથી અમુક નિશ્ચિત સયમ માટે શિક્ષકોની ભરતી શાળાઓમાં કરવામાં આવશે. જોકે આ યોજનાના માધ્યમથી કાયમી રોજગારીની ઉણપ ઉભી થાશે.

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા શાળા સંગાથી યોજના (Education Policy) બહાર પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત સરકારી શાળાઓમાં 11 મહિનાના બાંહેધરી કરાર પર Teachers ની શાળા (Education Policy) માં નિમણૂક કરવામાં આવશે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા સાગર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવાગંભાઈ સાગર ટ્રસ્ટના માધ્યમથી શાળા સંગા (Education Policy) થી યોજના Teachers માટે અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત સરકારી શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગોમાં આ કરાર આધારિત Teachers ની ભરતી કરવામાં આવશે.

11 મહિનાના કરાર આધારિત શિક્ષકની ભરતી

તે ઉપરાંત આ યોજના અંતર્ગત આવનારા સમયમાં ધોરણ દીઠ 500 જેટલા Teachers ની શાળા (Education Policy) માં નિમણૂક કરવામાં આવશે. તે ઉપરાંત આ યોજના અંતર્ગત અને ટ્રસ્ટના માધ્યમથી ગુજરાત રાજ્ય (Education Policy) માં કોઈ પણ શાળામાં જો Teachers ની ઉણપ જોવા મળશે ત્યારે આ 11 મહિનાના કરાર આધારિત Teachers ની ભરતી કરવામાં (Education Policy) આવશે. તે ઉપરાંત આ કારરમાં દર્શાવવામાં આવ્યું છે કે, શાળા ઉપરાંત શિક્ષકોએ ટ્રસ્ટની તાલીમ, મુલ્યાકંન, શિબિર કે અન્ય કાર્યોમાં હાજરી આપવી પડશે.

આ પણ વાંચો: VADODARA : પત્નીએ કહી સંભળાવતા પતિને લાગી આવ્યું

ઉમેદવારોએ માટે આ લાયકાત હોવી જરૂરી

આ કરારમાં વયમર્યાદા 40 વર્ષની આંકવામાં આવી છે. શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટીએ ગ્રેજ્યએશન,બીએડ અને પીટીસી કરેલું હોવું જોઈએ. ઉમેદવારે શિક્ષક સર્ટિફિકેટ, શૈક્ષણિક સ્તરે અનુભવ અને અન્ય પુરાવાઓ રજૂ કરવા પડશે. ત્યારે પ્રાથમિક વિભાગના શિક્ષકો (Education Policy) ને 21 હજાર અને માધ્યમિક વિભાગના Teachers ને 24 હજાર આપવામાં આવશે.

આ પણ વાંચો: CID RAID : આંગડીયા પેઢીમાં CID ક્રાઇમના દરોડા, 18 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગઈકાલે વોટ કરીને આવ્યા અને અત્યારથી સહન કરવાનું ચાલુ

તે ઉપરાંત યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, આ પ્રોજેકટ લાવી હવે કાયમી નોકરી તો ભૂલી જ જજો સરકારનો સીધો સંદેશ છે. ઉમેદવારો એ જાણતા હોવા છતાં જ્ઞાન સહાયક નામનો કુહાડો પોતાના પગ ઉપર (Education Policy) માર્યો હતો એટલે જ આ પ્રયોગ સફળ થયો અને વધારે બળ મળ્યું છે. હવે તમારા બાળક માટે શાળા માં કાયમી Teachers  (Education Policy) તમને નહિ મળે. જેના ખુદના ભાવિ નાં ઠેકાણા નહીં હોઈ તે તમારા બાળકનું ભાવિ ઘડશે. હજી ગઈકકાલે તમે વોટિંગ કરીને આવ્યા હસો ને આજથી ભોગવવાનું ચાલુ થઈ ગયું છે.

(તાજેતરમાં એક શિક્ષણ ભરતીને લઈ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ પરિપત્રને લઈ ગુજરાત ફર્સ્ટ કોઈ પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો: Amreli : પુત્રવધૂએ માતા સાથે મળી સાસુને જ રહેંસી નાંખી…

Tags :
BJPClassroomeducationEducation PolicyGujaratTeachers
Next Article