Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : મનપા માં 'ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે'!, જુઓ viral video

Surat : સુરત મનપામાં ( Municipal Corporation ) અધિકારીઓની ખોટી હાજરી (Attendance) ભરવાની ઘટના સામે આવી છે. જેમાં નોકરી પર નહીં આવે તો પણ હાજરી પુરાઈ જવા માટે કર્મચારીઓ અંદરોઅંદર ગોલમાલ કરતાં હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં રૂ....
surat   મનપા માં  ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે    જુઓ viral video

Surat : સુરત મનપામાં ( Municipal Corporation ) અધિકારીઓની ખોટી હાજરી (Attendance) ભરવાની ઘટના સામે આવી છે. જેમાં નોકરી પર નહીં આવે તો પણ હાજરી પુરાઈ જવા માટે કર્મચારીઓ અંદરોઅંદર ગોલમાલ કરતાં હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં રૂ. 500 આપીને ગરેહાજરો હોય તો પણ અધિકારીને હાજર બતાવતા હોવાનો વીડિયો વાયરલ (video viral) થઈ રહ્યો છે.

Advertisement

તાજેતરમાં સુરત (Surat ) મહાનગર પાલિકામાં ખોટી હાજરી ભરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નોકરી પર નહીં આવો તો પણ પૈસા લઈને હાજરી પુરાઈ જતી હોવાની ઘટના સામે આવી રહી છે. આ માટે રૂ.500 આપો અને ગેરહાજર હોય તો પણ હાજરી પૂરવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો સામે આવી રહ્યો છે.

Advertisement

જુઓ SMC viral video

જેમાં બેલદાર પાસે કર્મચારી રૂ.500 લેતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમજ કર્મચારી પૈસા લઈ ગેરહાજરની હાજરી પૂરતો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. ઉધના ઝોન Bનો કર્મચારી હોવાનું અનુમાન પણ અનુમાન લાગી રહ્યું છે. જોકે કોની હાજરી પુરવામાં આવી અને કેમ કરવામાં આવ્યું તેની વિગતો સામે આવી નથી.

Advertisement

આ  પણ  વાંચો  - Jamnagar : Reliance Mall માં લાગી ભયાનક આગ, ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.