Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ યથાવત

Rajkot : રાજકોટ(Rajkot)માં આવેલા સોખડા સ્વામિનારાયણ (Sokhda Swaminarayan)સંપ્રદાયદનો વિવાદ (controversy)રોકવાનું નામ નથી લેતો. પ્રબોધ સ્વામી જૂથ અને પ્રેમસ્વરૂપ સ્વામી જૂથનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. આત્મીય કૉલેજ(Atmiya College)માં આવેલી હરિમંદિરમાં હરિભક્તોને એન્ટ્રી ન અપાયોને આક્ષેપ થયા હતા.   સ્વામી...
rajkot    સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ યથાવત

Rajkot : રાજકોટ(Rajkot)માં આવેલા સોખડા સ્વામિનારાયણ (Sokhda Swaminarayan)સંપ્રદાયદનો વિવાદ (controversy)રોકવાનું નામ નથી લેતો. પ્રબોધ સ્વામી જૂથ અને પ્રેમસ્વરૂપ સ્વામી જૂથનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. આત્મીય કૉલેજ(Atmiya College)માં આવેલી હરિમંદિરમાં હરિભક્તોને એન્ટ્રી ન અપાયોને આક્ષેપ થયા હતા.

Advertisement

સ્વામી જૂથે યુનિવર્સિટી બહાર બેસી વિરોધ નોંધાવ્યો

આજે હરિપ્રસાદ સ્વામીન જન્મજયંતી હોવાાથી હરિભક્તો કૉલેજમાં આવેલા હરિમંદિરમાં દર્શન કરવા આવ્યા ત્યારે તેમને દર્શન ન કરવા દીધા હોવાનો આક્ષેપ થયો છે.ત્યાગવલ્લભ સ્વામી દ્વારા પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોને હરિમંદિરમાં પ્રવેશ ન અપાતા પ્રબોધ સ્વામી જૂથે યુનિવર્સિટી બહાર બેસી ધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે કોઈ મોટી ઘટના ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ હતી.

Advertisement

ત્યારે  અગાઉ  પણ  સુરત (Surat)ના ડોક્ટર બાલકૃષ્ણ હડિયાની મુલાકાત 2015માં સુરેશ ઘોરી સાથે થઈ હતી. નોંધનીય છે કે, 2016 માં સુરેશ ડોક્ટરના દવાખાના પર આવ્યો હતો. ત્યારબાદ સુરેશે મંદિરના મોટા પ્રોજેક્ટ માટે જે કે સ્વામી 700 વીઘા જમીન ખરીદવા માંગે છે તેવું જણાવ્યું હતું. પછી આણંદના રીંઝા ગામે નદી કિનારે પોઇચા જેવું મંદિર બનાવવાનું ડોક્ટરને સ્વામીએ જણાવ્યું હતું. જેથી સુરેશે જમીન બતાવી સ્વામીના ખજાનચી તરીકે સ્નેહલ નામના વ્યક્તિની ઓળખાણ ડોક્ટર સાથે કરાવી હતી.

Advertisement

આ પણ  વાંચો - Bharuch : Mansukh Vasava અને Chaitar Vasava વચ્ચે જામ્યું શાબ્દિક યુદ્ધ

આ પણ  વાંચો - Rajkot માં 3 માસની બાળકી સાથે ભુવાએ આ શું કર્યું..? આ અંધશ્રદ્ધા મારી નાખશે..!

આ પણ  વાંચો - Museum Day: તેજગઢમાં Museum of Voice ના આધારે લોકોને સંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહન અપાઈ રહ્યું

Tags :
Advertisement

.