Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot: કોંગ્રેસને વધુ એક ઝટકો,પૂર્વ પ્રમુખ અશોક ડાંગર ભાજપમાં જોડાયા

Rajkot:  ગુજરાત ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ શહેર(Rajkot)માં કોંગ્રેસમાં (Congress)મોટો ફટકો, પૂર્વ શહેર પ્રમુખ અશોક ડાંગર (Ashok Dangar )જોડાશે ભાજપ ( BJP)માં જોડાય. 2021માં કોંગ્રેસની હાર થતાં આપ્યું હતું રાજીનામું. રાજીનામા બાદ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા....
11:40 AM May 03, 2024 IST | Hiren Dave
join BJP

Rajkot:  ગુજરાત ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ શહેર(Rajkot)માં કોંગ્રેસમાં (Congress)મોટો ફટકો, પૂર્વ શહેર પ્રમુખ અશોક ડાંગર (Ashok Dangar )જોડાશે ભાજપ ( BJP)માં જોડાય. 2021માં કોંગ્રેસની હાર થતાં આપ્યું હતું રાજીનામું. રાજીનામા બાદ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા. ભાજપમાં ગયા બાદ કોંગ્રેસમાં પરત ફર્યા હતા. હવે ફરી અશોક ડાંગર ભાજપમાં જોડાયા

 

કોંગ્રેસની જૂથબંધીથી કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા

કોંગ્રેસની જૂથબંધીથી થાકીને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં કોંગ્રેસના 200 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. તેમાં અશોક ડાંગરે જણાવ્યું છે કે દિલીપ સંઘાણી અને રમેશ રૂપાપરા દ્વારા મને ભાજપમાં જોડાવા પ્રેરણા આપી છે. ફરી વખત મને ભાજપમાં ઉમળકા ભેર પ્રવેશ આપવા માટે ભાજપનો આભાર.

કોંગ્રેસમાં કોઈ નિર્ણયશકિત નથી: અશોક ડાંગર

અશોક ડાંગર, ભરત મકવાણા સાથે અનેક લોકો ભાજપમાં જોડાયા છે. રાજકોટ (Rajkot)શહેર કોંગ્રેસના મહામંત્રી રવિ ડાંગર ભાજપમાં જોડાયા છે. પૂર્વ ડેપ્યુટી મેયર ભરત મકવાણા સાથે 200થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ અશોક ડાંગરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. જેમાં અશોક ડાંગરે જણાવ્યું છે કે કોંગ્રેસ કાયમી તૂટવાની છે. કોંગ્રેસમાં કોઈ નિર્ણયશકિત નથી.

 

 

આ પણ  વાંચો - VADODARA : સીમી સાથે સંકળાયેલા 12 શકમંદોની યાદી સામે આવી

આ પણ  વાંચો - Pm Modi : ગુજરાતમાં PM મોદીની સુરક્ષાને લઈને પોલીસની ગંભીર બેદાર કરી

આ પણ  વાંચો - Viral Video: અમદાવાદમાં સ્પામાં દારૂના નશામાં ધુત યુવતીઓએ જમાલકુડુ પર કર્યો ડાન્સ, જુઓ video

 

Tags :
2024 Lok Sabha ElectionAshok DangarBig blowCongressGujarat NewsJoin BJPlocalRAJKOT
Next Article