Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Parshottam Rupala At Rajkot: કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કાર્યકારો સાથે કરી ચાય પે ચર્ચા

Parshottam Rupala At Rajkot: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ ઉમેદાવારો અને નેતાઓએ જોરશોરથી પાર્ટીને જીત અપાવવા માટે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે ગુજરાત (Gujarat) રાજ્ય BJP માટે મતદાન મેળવવા માટે અમૂલ્ય રાજ્ય ગણાય છે. તેથી...
06:57 PM Apr 10, 2024 IST | Aviraj Bagda
Parshottam Rupala At Rajkot

Parshottam Rupala At Rajkot: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ ઉમેદાવારો અને નેતાઓએ જોરશોરથી પાર્ટીને જીત અપાવવા માટે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે ગુજરાત (Gujarat) રાજ્ય BJP માટે મતદાન મેળવવા માટે અમૂલ્ય રાજ્ય ગણાય છે. તેથી ગુજરાતમાં BJPના દિગ્ગજ નેતાની સાથે લોકસભાના ઉમેદવારો વિવિધ માધ્યમોથી જનસંપર્ક કરી રહ્યા છે.

Parshottam Rupala At Rajkot

ત્યારે આજરોજ રાજકોટ (Rajkot) માં BJP ના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) એ BJP ના કાર્યકર્તાઓ સાથે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) એ રાજકોટ (Rajkot) ના સ્થાનિક આગેવાનો અને કાર્યકારો સાથે ચાય પે ચર્ચાનો કાર્યક્રમ યોજ્યો હતો.

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ રણનીતિને લઈ વાર્તાલાપ કર્યો

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા (Parshottam Rupala) એ ચાય પે ચર્ચાના કાર્યક્રમમાં BJP ની રણનીતિ વિશે વાર્તાલાપ કર્યો હતો. તે ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્ય રીતે વર્તમાન સાંસદ મોહન કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સાંસદ મોહન કુંડારિયાએ પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ની જીત લઈને મોટું નિવેદન આપ્યું હતું.

કેન્દ્રીય મંત્રી રૂપાલા 7.50 લાખની લીડ આપશે

Parshottam Rupala At Rajkot

ત્યારે સાંસદ મોહન કંડારિયાએ કહ્યું હતું કે, પરેશ ધાનારાણી અને પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) વચ્ચે લડાઈ જેવું કંઈ છે નહીં. તે ઉપરાંત ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) 7.50 લાખની લીડ સાથે રાજકોટ (Rajkot) માં જીત હાંસલ કરશે. તે ઉપરાંત તેમણે રાજકોટ લોકસભા (Lok Sabha Election) ની બેઠક પર કોઈ પણ BJP નો નેતા ઓવે કોઈ ફરક પડતો નથી.

આ પણ વાંચો: લૉ ગાર્ડન ખાતે વેપારીઓએ અને GPBOના ઉદ્યોગ સાહસિકોએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા

આ પણ વાંચો: VADODARA : સ્પીકરમાં વધારાના પ્રેશર મીડ મુકી ધ્વનિ પ્રદુષણ ફેલાવનારાઓ ચેતી જજો !

આ પણ વાંચો: Junagadh Chatri Navratri: લોકડાયરામાં ડોલ ભરીને લોકસભાના ઉમેદવારો પર રૂપિયાનો વરસાદ

Tags :
BJPBJP CandidateBJP WorkersGujaratGujarat BJPGujaratFirstlok-sabhaLok-Sabha-electionParshottam RupalaParshottam Rupala At RajkotRAJKOT
Next Article