Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mehsana Handicapped: મહેસાણાના ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીને લઈ દિવ્યાંગો માટે અનોખી પહેલ કરી

Mehsana Handicapped: આ વર્ષે સરકાર દ્વારા લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનમાં દેશભરમાં ખાસ કરીને દિવ્યાંગો (Handicapped) માટે ચૂંટણી સમયે વિશેષ સુવિધા પણ કરવામાં આવી છે. ત્યારે મહેસાણામાં મત...
11:46 PM Apr 06, 2024 IST | Aviraj Bagda
Mehsana Handicapped

Mehsana Handicapped: આ વર્ષે સરકાર દ્વારા લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનમાં દેશભરમાં ખાસ કરીને દિવ્યાંગો (Handicapped) માટે ચૂંટણી સમયે વિશેષ સુવિધા પણ કરવામાં આવી છે. ત્યારે મહેસાણામાં મત આપશે મહેસાણાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Mehsana Handicapped

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) અન્વયે મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ (Handicapped) મતદારો સરળતાથી મતદાન કરી શકે માટે તમામ મતદાન મથક સ્થળોએ વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ (Election Commission) ના “સમાવેશી ચૂંટણી” ના સૂત્રને સાર્થક કરતા મહેસાણા જિલ્લા ચૂંટણી તંત્રે અનોખી પહેલ કરી છે.

દિવ્યાંગજનોની વ્હીલચર રેલીનું કરાયું આયોજન

મહેસાણા જિલ્લાના 1037 મતદાન મથક સ્થળો પર કાયમી ધોરણે વ્હીલચેરની વ્યવસ્થા કરી આગવી જિલ્લા સ્તરે મેળવી છે. તે ઉપરાંત મહેસાણામાં જિલ્લા ચૂંટણી પંચ (Election Commission) aની ઉપસ્થિતિમાં દિવ્યાંગજ (Handicapped) નોની વ્હીલચેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી મહેસાણાથી સરદાર પટેલ સ્ટેડીયમ સુધી યોજાઈ હતી. જેમા મતદાન જાગૃતિના વિશેષ પ્રયાસો કરાયા હતા.

Mehsana Handicapped

સેરા કંપનીએ કુલ 10 લાખનું ફંડ આપ્યું

આ ઉપરાંત CSR અંતર્ગત CERA SANITARYWARE LTD દ્વારા દિવ્યન્ગો માટે કુલ 300 વિહિલચેર કિંમત રૂ 10 લાખનું CSR ફંડ આપ્યું હતું. સેરા સીરામીક કંપની હંમેશા લોકોની વચ્ચે રહી લોકો માટે કંઈક કરી બતાવવા તત્પર જોવા મળતી રહી છે. મહેસાણા જિલ્લામાં પણ જ્યારે પણ આર્થિક જરૂર જણાય, ત્યારે સદૈવ ઉત્સાહ સાથે સહયોગ સેરા કંપનીનો જોવા મળે છે.

આ પણ વાંચો: Principal Suspend: 2 બહેનોના કરુણ મોતના મામલે પ્રાથમિક શાળાના આચાર્ય કરાયા સસ્પેન્ડ

આ પણ વાંચો: NAVSARI : પ્રેમનો આવ્યો કરૂણ અંત, પ્રેમીએ જ પ્રેમિકાનો લીધો જીવ

આ પણ વાંચો: આબુરોડ ખાતે SST ટીમની મોટી કાર્યવાહી, વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 3 લાખ 11 હજારની રકમ મળી

Tags :
ceramic manufacturersElection CommissionGujaratGujaratFirstLok-Sabha-electionMehsanaMehsana Handicappedwheelchair
Next Article