ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Independence Day 2023 : પોરબંદરમાં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભગરૂપે સમુદ્રમાં ધ્વજ વંદન

આજે દેશમાં 77 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મભૂમિમાં પોરબંદરના ઘૂઘવતા સમૃદ્ધમાં તરવૈયાઑ ઉત્સાહ દરિયામાં ધ્વજવંદન કરી 15 મી ઓગસ્ટ સ્વતંત્રતાની અનોખી રીતે ઉજવણી કરી હતી ઉપરાંત યુવાનોને સમુદ્ર તરણમાં જોડાવા શ્રી રામ સિ...
11:23 AM Aug 15, 2023 IST | Hiren Dave

આજે દેશમાં 77 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મભૂમિમાં પોરબંદરના ઘૂઘવતા સમૃદ્ધમાં તરવૈયાઑ ઉત્સાહ દરિયામાં ધ્વજવંદન કરી 15 મી ઓગસ્ટ સ્વતંત્રતાની અનોખી રીતે ઉજવણી કરી હતી ઉપરાંત યુવાનોને સમુદ્ર તરણમાં જોડાવા શ્રી રામ સિ સ્વિમિંગ ક્લબ દ્વારા અપીલ કરવામાં આવી હતી

પોરબંદર સહિત સમગ્ર ભારતમાં આજે 77 માં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ ઉમંગ સાથે ઊજવણી થઈ રહી છે દરેક જિલ્લામાં15  મી ઓગસ્ટ નિમિતે ધ્વજ વંદન સહિતના કાર્યકમો યોજાયા રહ્યા છે તો દેશને આઝાદી અપાવનાર જેમનો મહત્વનો ફાળો છે

અત્યારે સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, દેશભરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છે, ત્યારે પોરબંદરના દરિયામાં પણ એક જોશભર્યો તિરંગો લહેરાવાયો છે. ખરેખરમાં, પોરબંદરના દરિયામાં આજે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા 77મો સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે, આ પ્રસંગે અહીં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના યુવાઓ દ્વારા મધદરિયે તિરંગો લહેરાવાયો છે.

 

એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મભૂમિ પોરબંદરમાં દેશની આઝાદીના 77 સ્વતંત્રતા દિવસ નિમિત્તે શ્રી રામ શ્રી સ્વિમિંગ ક્લબના તરવૈયાઓ દ્વારા ઘૂઘવાતા સમૃદ્રમાં ધ્વજવંદન કરી અનોખી રીતે સ્વતંત્રતા દિવસ ઉજવણી કરી હતી શ્રી રામ સિ સ્વિમિંગ ક્લબ દ્વારા છેલા 22 વર્ષ થી મધદરિયે ધ્વજ વંદન કરી 26 મી જાન્યુઆરી અને 15  ઓગસ્ટ ઉજવણી કરવામાં આવે છે મધ દરિયે ધ્વજવંદન કરવાનો હેતુ યુવાનોને સમુદ્ર ભય દૂર થાય અને સમૃદ્ધિ તરણમાં જોડાય..

 

ઈરાનથી આવેલા પારસીઓને આવકાર્યા હતા  : cm ભૂપેન્દ્ર પટેલ 

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વલસાડ એ ભૂમી છે જેણે ઈરાનથી આવેલા પારસીઓને આવકાર્યા હતા અને એ પારસીઓએ પણ આઝાદીની લડાઈમાં અમુલ્ય યોગદાન આપ્યું હતું. મારી માટી અભિયાન હેઠળ દેશના અઢી લાખ ગામની માટી દિલ્હી પહોંચાડાશે અને ત્યા વિરશહિદોના સ્મારક પાસે અમૃત વાટીકાનું નિર્માણ કરાશે, આવો આપણે બધા આ અભિયાનમાં યોગદાન આપીએ.

 

આ  પણ  વાંચો - વલસાડમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
15thAugustGujaratFirstHarGharTirangaHistoryOfTirangaindependancedayIndependenceDay2023IndependenceDayIndia2023indianarmyJaiHindPMModiPorbandarRedFortTirangaMyPrideTirangaRallyTirangaYatra
Next Article