Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat BJP Meeting: 26 લોકસભા બેઠકો માટે BJP નું આ કેવુ પ્લાનિંગ ?

Gujarat BJP Meeting: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની તારીઓ ચૂંટણી પંચ (Election Commission) દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે 7 માર્ચના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નું યોજાવાની છે. ત્યારે રાજ્યમાં વિવિધ પાર્ટીઓ સહિત...
gujarat bjp meeting  26 લોકસભા બેઠકો માટે bjp નું આ કેવુ પ્લાનિંગ

Gujarat BJP Meeting: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની તારીઓ ચૂંટણી પંચ (Election Commission) દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે 7 માર્ચના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નું યોજાવાની છે. ત્યારે રાજ્યમાં વિવિધ પાર્ટીઓ સહિત BJP દ્વારા ચૂંટણને લઈને કમર કસી લેવામાં આવી છે. તેથી આજરોજ ગાંધીનગરમાં આવેલા કમલમમાં BJP ગુજરાત પ્રદેશ પ્રમુખની સમક્ષ બેઠક યોજાઈ હતી.

Advertisement

BJP Meeting For Lok Sabha Election 2024

BJP Meeting For Lok Sabha Election 2024

  • ગાંધીનગર કમલમમાં બેઠક યોજાઈ
  • 5 લાખની લિડ સાથે જીતનો ટાર્ગેટ કરાયો
  • BJPની તમામ બેઠકો માટે રણનીતિ ઘડાઈ

5 લાખની લિડ સાથે જીતનો ટાર્ગેટ કરાયો

જૈ પૈકી ભાજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (C R Patil) ની અધ્યક્ષતામાં રાજ્યમાં રહેલા BJPાના તમામ નેતા, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, પ્રભારીઓ અને ખાસ કરીને લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે ગુજરાતની 26 બેઠકો પર પસંદ કરાયેલા નેતા હાજર રહ્યા હતા. ત્યારે બપોરે 12:30 કલાકે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં ગુજરાત રાજ્યમાં 5 લાખની લિડનો ટાર્ગેટ આપવો.

Advertisement

BJP Meeting For Lok Sabha Election 2024

BJP Meeting For Lok Sabha Election 2024

તે ઉપરાંત આ બેઠકમાં BJPના ધારાસભ્યો (MLAs) સાથે વિધાનસભા 2022ની ચૂંટણીનો વોટ શેરીંગ (Voting) ની વિગતો માંગવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને (Lok Sabha Election) લઈ BJP દ્વારા 25 એપ્રીલ સુધી અલગ-અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. તેની સાથે છેલ્લા 10 દિવસથી કમલમમાં અનેક મોરચાની બેઠકો યોજીવામાં આવી છે.

Advertisement

BJPની તમામ બેઠકો માટે રણનીતિ ઘડાઈ

BJP Meeting For Lok Sabha Election 2024

BJP Meeting For Lok Sabha Election 2024

આ બેઠકમાં લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election) દરમિયાન Congress દ્વારા જે બેઠકો પર BJPને હારનો સામનો કરવો પડ્યો હતો. તે બેઠકો પર BJPને જીત અપાવે તેવી વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. તેની સાથે 26 લોકસભા બેઠકો પર અને વિધાનસભાની 5 બેઠકો પર યોજાનાર પેટા ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં આવી છે.

વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપે આપેલી લીડની યાદી

બેઠકલીડ
અમદાવાદ પૂર્વ4.34 લાખ
અમદાવાદ પશ્ચિમ3.21 લાખ
સુરેન્દ્રનગર2.77 લાખ
રાજકોટ3.68 લાખ
પોરબંદર2.29 લાખ
જામનગર2.36 લાખ
જૂનાગઢ1.50 લાખ
અમરેલી2.01 લાખ
દાહોદ1.27 લાખ
વડોદરા5.89 લાખ
છોટાઉદેપુર3.77 લાખ
ભરૂચ3.34 લાખ
બારડોલી2.15 લાખ
સુરત5.48 લાખ
નવસારી6.89 લાખ
વલસાડ3.53 લાખ
કચ્છ3.05 લાખ
બનાસકાંઠા3.68 લાખ
પાટણ1.93 લાખ
મહેસાણા2.81 લાખ
સાબરકાંઠા2.68 લાખ
ગાંધીનગર5.57 લાખ
ભાવનગર3.29 લાખ
આણંદ1.97 લાખ
ખેડા3.67 લાખ
પંચમહાલ4.28 લાખ

આ પણ વાંચો: VADODARA BJP : લો..હવે વડોદરામાં પણ શરુ થઇ મોકાણ

આ પણ વાંચો: Palsana Raped Case Update: સુરતના ગામમાં 11 વર્ષીય બાળકીને પીંખી નાખનાર બે નરાધમ ઝડપાયા

આ પણ વાંચો: Kheda Violence: ગળતેશ્વર તાલુકાના માલવણ ગામમાં એક કોમના બે જૂથ વચ્ચે થયું ધીંગાણું

Tags :
Advertisement

.