Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dwarka : યાત્રાધામ દ્વારકામાં આવેલ પવિત્ર ગોમતી નદીમાં ધ્વજ વંદન

યાત્રાધામ દ્વારકામાં આવેલ પવિત્ર ગોમતી નદીમાં ભડકેશ્વર ગ્રુપ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું છે. આજ 15 મી ઓગસ્ટના ભારત ભરમાં ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો છે. ત્યારે માં ગોમતી નદીના 15મી ઓગસ્ટનો ઉત્સવ ઉજવાયો છે. ગોમતી નદી અંદર રાષ્ટ્રગીત ગાઇ...
dwarka   યાત્રાધામ દ્વારકામાં આવેલ પવિત્ર ગોમતી નદીમાં ધ્વજ વંદન
Advertisement

યાત્રાધામ દ્વારકામાં આવેલ પવિત્ર ગોમતી નદીમાં ભડકેશ્વર ગ્રુપ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું છે. આજ 15 મી ઓગસ્ટના ભારત ભરમાં ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો છે. ત્યારે માં ગોમતી નદીના 15મી ઓગસ્ટનો ઉત્સવ ઉજવાયો છે.

Advertisement

ગોમતી નદી અંદર રાષ્ટ્રગીત ગાઇ બોટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો

ભડકેશ્વર ગ્રુપ આજ ઈતિહાસમાં પ્રથમ વખત ગોમતી નદી અંદર રાષ્ટ્રગીત ગાઇ બોટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. પવિત્ર ગોમતી નદીમાં હજારોની સંખ્યા ભક્તો સ્નાન કરી રહ્યા છે તે આજ ધ્વજવંદન જોઇ ભાવુક થયા હતા. ઇતિહાસમાં પ્રથમ વખત ભગવાન દ્વારકાધીશને આંગણે ભડકેશ્વર ગ્રુપ દ્વારા ગોમતી નદીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું છે.

Advertisement

પવિત્ર ગોમતી નદીમાં અલગ જ રીતે તિરંગો લેહરાવ્યો હતો

દેશ આઝાદીના 77 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આજે દેશભરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દ્વારકા ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારાકની પવિત્ર ગોમતી નદીની અંદર ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન થયું હતું. દ્વારકાના  ભડકેશ્વર ગ્રુપ તરફથી નદીમાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. હાલ આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મુહિમ ચલાવવામાં આવી રહી છે. આ પ્રસંગે દ્વારકાના લોકોએ પવિત્ર ગોમતી નદીમાં અલગ જ રીતે તિરંગો લેહરાવ્યો હતો.

આ  પણ  વાંચો-INDEPENDENCE DAY 2023 : પોરબંદરમાં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભગરૂપે સમુદ્રમાં ધ્વજ વંદન

Tags :
Advertisement

Related News

featured-img
એક્સક્લુઝીવ

Gujarat : પૂર્વ સાંસદ અને ભાજપ નેતા દીનુ સોલંકીનો મોટો આરોપ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સામે માંડ્યો મોરચો

featured-img
Top News

USA થી ડિપોર્ટ કરાતા ભારતીયો સાથે ગેરવર્તન, વ્હાઉટ હાઉસે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સનો Video કર્યો શેર

featured-img
ગુજરાત

VADODARA : રેલવે કચેરીમાં CBI ના દરોડામાં ચાર ઉચ્ચ અધિકારીઓની ધરપકડ

featured-img
ગુજરાત

VADODARA : સ્થાનિક પોલીસને ઉંઘતી ઝડપતી PCB, મોટી માત્રામાં દારૂ જપ્ત

featured-img
મનોરંજન

Uorfi Javed નો દુલ્હન અવતાર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કોની સાથે છે લગ્ન!

featured-img
Top News

Jharkhand : ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ, તેને ખાનારા કે વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે

×

Live Tv

Trending News

.

×