ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બે પત્નીઓનો પતિ મોતના મુખમાંથી હેમખેમ બહાર આવ્યો, જુઓ વીડિયો

Armaan Malik નો કારની ખામીને કારણે થયો અકસ્માત એક અઠવાડિયા પહેલા લીધેલી કારની ખામીઓ જણાવી તેની બંને પત્નીઓ વચ્ચે મતભેદો શરૂ થઈ ગયા હતાં YouTuber Armaan Malik : YouTuber Armaan Malik અને તેની પત્નીનો અકસ્માત થયો છે. જોકે આ...
05:29 PM Oct 17, 2024 IST | Aviraj Bagda
Youtuber Armaan Malik and Kritika Malik Share Shocking Details of Their Recent Car Accident

YouTuber Armaan Malik : YouTuber Armaan Malik અને તેની પત્નીનો અકસ્માત થયો છે. જોકે આ અકસ્માતમાં Armaan Malik અને તેની પત્નીનો જીવ હેમખેમ રીતે બચ્યો છે. ત્યારે Armaan Malik એ અકસ્માત બાદ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. ત્યારે આ વીડિયોમાં Armaan Malik એ અકસ્માતનું કારણ જણાવી રહ્યો છે. તે ઉપરાતં Armaan Malik એ કેવી રીતે પોતાનો જીવ બચાવ્યો, તેના વિશે પણ માહિતી આપી રહ્યો છે. જોકે Armaan Malik અને તેની પત્નીનો અકસ્માત હાઈવે ઉપર તેઓની કારને કારણે થયો છે.

Armaan Malik નો કારની ખામીને કારણે થયો અકસ્માત

Armaan Malik એ જે વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે, તેમા તેની સાથે તેની પત્ની કૃતિકા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિય ઉપર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યારે વીડિયોમાં Armaan Malik એ જણાવ્યું છે કે, કારમાં આવેલી ખામીને કારણે તેમને અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું. તો જ્યારે તેઓ મનાલીથી પરત ફરી રહ્યા હતાં. ત્યારે આ અકસ્માત થયો હતો. જોકે સમયસંજોગના કારણે આ અકસ્માતમાં તેમને નજીવી ઈજા પણ પહોંચી ન હતી.

આ પણ વાંચો: Smita Patil : અમર ફિલ્મ સ્ટારની આજે જન્મજયંતી

એક અઠવાડિયા પહેલા લીધેલી કારની ખામીઓ જણાવી

Armaan Malik એ વધુમાં જણાવ્યું છે કે, એક અઠવાડિયા પહેલા લીધેલી કારની ખામીઓ જણાવી છે. ત્યારે વીડિયોના મારફતે તેઓ આ કાર વિશે ફરિયાદ પણ નોંધાવી છે. આ કાર એકદમ ખરાબ કાર છે. કારણ કે... જ્યારે અમે આવી રહ્યા હતાં. ત્યારે અચાનક કારનું ટાયર ફાટી ગયું હતું. જેના કારણે કાર અચાનક અસંતુલિત થઈ ગઈ હતી. બીજી કાર ઉપર પકડ બનાવવા માટે મારે મશ્કત કરવી પડી હતી. જોકે હું આ ગાડી ન હતો, ચલાવી રહ્યો. પરંતુ હું અને મારી પત્ની પાછળ સૂઈ રહ્યા હતાં. ત્યારે આ અકસ્માત થયો હતો.

તેની બંને પત્નીઓ વચ્ચે મતભેદો શરૂ થઈ ગયા હતાં

Armaan Malik એ સોશિયલ મીડિયા ઉપર સતત એક્ટિવ જોવા મળે છે. તે Armaan Malik એ એટલા માટે પણ દેશમાં ફેમસ છે, કારણ કે... તેની બે પત્નીઓ છે. જોકે Armaan Malik એ તેની બંને પત્નીઓ સાથે બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. પરંતુ બિગ બોસમાં Armaan Malik અને તેની બંને પત્નીઓ વચ્ચે મતભેદો શરૂ થઈ ગયા હતાં. ત્યારે હાલમાં, Armaan Malik એ તેની બે પત્નીઓ પૈકી એક પત્ની કૃતિકા જોડે જ રહે છે.

આ પણ વાંચો: આ અભિનેત્રીએ Baby Bump દર્શાવતી તસવીરો શેર કરતા ચાહકોમાં ઉત્તેજના

Tags :
Armaan Kritika accidentArmaan MalikArmaan Malik Accidentarmaan malik and kritika malikarmaan malik and kritika malik accidentarmaan malik and kritika malik bigg boss ottarmaan malik instagramArmaan Malik wivesBigg Boss OTT 3Gujarat FirstKritika Malik AccidentPayal MalikYouTuber Armaan Malik
Next Article