સફળતા અને શોહરતના નશામાં ડૂબેલા વ્યક્તિ ધરતી પર નરકને જોયું
- આ Film નેટફ્લિક્સ પર 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે
- Film ને ફિલ્મમેકર ગુનીત મોંગાનો નિર્દેશનમાં બનાવવામાં આવી
- ડ્રગ્સની લતે ચડી ગયો હતો અને ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયો
Yo Yo Honey Singh Famous Trailer : Yo Yo Honey Singh આ એક નામ નહીં, પરંતુ ભારતીય સંગીત જગતામાં એક એવી છાપ છોડી છે. જેના વિશે લોકોને જણાવવા માટે કોઈ વ્યાખ્યાની જરૂર નથી. કારણ કે... ભારતના નાના-બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિના મોઢે Yo Yo Honey Singh ના અવાર-નવાર જોવા મળે છે. તો Yo Yo Honey Singh ફરી એકવાર પોતાની કારર્કીદિને યાદગાર બનાવવા માટે Honey Singh પોતાના જીવન પર આધારિત એક Film લઈને આવી રહ્યા છે. જોકે આ Film એક રીતે આત્મકથા પણ કહી શકાય છે.
આ Film નેટફ્લિક્સ પર 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે
જોકે Honey Singh એ અત્યાર સુધીમાં માત્ર ગીત અને Film ોમાં જ કામ કર્યું છે. જોકે Honey Singh ની આત્મકથા પર બની રહેલી Film નું તાજેતરમાં ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ Film ની Honey Singh ના ચાહકો લાંબા સમયથી રાહ જોવા હતા. ત્યારે તેમની આતુરતાનો અંત આવ્યો છે. Honey Singh ના જીવન પર બનેલી Film નું નામ ફેસમ છે. આ Film નેટફ્લિક્સ પર 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. Famousના ટ્રેલરમાં Honey Singh કહેતા જોવા મળે છે, લોકો કહે છે કે હું નરકમાંથી પસાર થયો છું, પરંતુ મેં નરક જોયું છે.
આ પણ વાંચો: Malaika Arora સાથે બ્રેકઅપ બાદ અર્જુન કપૂરનું છલકાયુ દર્દ, કહી આ મોટી વાત
View this post on Instagram
Film ને ફિલ્મમેકર ગુનીત મોંગાનો નિર્દેશનમાં બનાવવામાં આવી
Honey Singh ના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. Honey Singh એ આખા ભારતમાં પંજાબી સંગીતને શાનદાર ગીતોનો ટેગ આપ્યો અને તે પછી આ સફળતા તેના માથા પર આવી ગઈ હતી. પછી તે ક્ષણ આવી જ્યારે તેણે પોતાની ભૂલને કારણે બધું ગુમાવી દીધું હતું. Film Famous આ બધી વાર્તાઓ અને રહસ્યો જાહેર ઉજાગર કરશે. આ એક ડોક્યુમેન્ટરી Film હોવા છતાં ઓસ્કાર વિજેતા ફિલ્મમેકર ગુનીત મોંગાનો નિર્દેશનમાં બનાવવામાં આવી છે. તો Film ની વાર્તા તે સમયથી શરૂ થાય છે જ્યારે Honey Singh યો યો નહીં પણ હૃદેશ સિંહ હતો.
ડ્રગ્સની લતે ચડી ગયો હતો અને ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયો
ડોક્યુમેન્ટ્રીમાં Honey Singh ના માતા-પિતા પણ તેમના સંઘર્ષની કહાણી જણાવતા જોવા મળશે. આ સાથે સલમાન ખાનની હાજરી પણ જોવા મળશે. Honey Singh એ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર ટ્રેલર શેર કર્યું છે અને તેમાં લખવામાં આવ્યું હતું - યો યો Honey Singh ... એક નામ જે ઈન્ડસ્ટ્રીમાં ગુંજતું રહે છે, પણ વાર્તા શું છે? જોકે એક સમય એવો આવ્યો હતો, જ્યારે Honey Singh ડિપ્રેશનનો શિકાર બન્યો હતો, ત્યારે તે ડ્રગ્સની લતે ચડી ગયો હતો અને ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયો હતો. પરંતુ પછી થોડા વર્ષો પછી તેણે પુનરાગમન કર્યું. તો પરંતુ આ Film દ્વારા હજુ કયા રહસ્યો ખુલવાના બાકી છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: દિગ્ગજ અભિનેતા Dharmendra ને દિલ્હી કોર્ટનું સમન્સ, આ છે આરોપ