પાકિસ્તાનની એ યુવતી જે પહેલા બની NUN, પછી B-Grade Film માં...
દુનિયાની સૌથી Sexy Womens માં નામ સામેલ કર્યું
Sofia Hayat એ B-Grade Film માં કામ શરું કર્યું
શારીરિક શોષણ અને મારપીટનો આરોપ લગાવ્યો હતો
Actress Sofia Hayat : Film Industry માં અનેક એવી અભિનેત્રીઓ છે, જે અભિનય ક્ષેત્ર કરતા પોતાના અંગત જીવનને કારણે લોકચર્ચાનો વિષય બને છે. તો અનેકવાર આવી અભિનેત્રીઓનો બોલ્ડ અવતાર તેમને ચર્ચામાં લાવે છે. ત્યારે આવી જ એક અભિનેત્રી વિશે વાત આ અહેવાલમાં કરવાની છે. આ અભિનેત્રી પાકિસ્તાનમાંથી ભાગીને ભારત આવી ગઈ હતી. જોકે આ અભિનેત્રીએ બ્રિટિશ મનોરંજન કાર્યક્રમ Absolute Power થી મનોરંજન કાર્યક્રમમાં પગ મૂક્યો હતો.
દુનિયાની સૌથી Sexy Womens માં નામ સામેલ કર્યું
આ અભિનેત્રીનું નામ Sofia Hayat છે. તેણી એક પ્રખ્યાત ગાયક પણ રહી ચૂકી છે. Sofia Hayat એ B-Grade Film માં પણ કામ કર્યું છે. તે ઉપરાંત Sofia Hayat એ બિગ બોસનો પણ ભાગ રહી છે. Sofia Hayat પણ અવાર-નવાર પોતાની બોલ્ડ તસવીરોને કારણે મીડિયામાં ચર્ચાનો વિષય બને છે. તેના કારણે Sofia Hayat ને દુનિયાની સૌથી Sexy Womens માં નામ સામેલ કરવામાં આવે છે. જોકે Sofia Hayat એ મૂળ પાકિસ્તાનની રહેવાસી છે. Sofia Hayat પર જ્યારે પરિવારજનો દ્વારા લગ્ન માટે દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે Sofia Hayat એ પાકિસ્તાનમાંથી ભાગી નીકળી હતી.
આ પણ વાંચો: Bianca Censori સરાજાહેર મલ્હાર માહોલમાં નગ્ન હાલતમાં જોવા મળી
Full ten minute video is herehttps://t.co/K5C841ai3f#asmr #gong #asmrvideo pic.twitter.com/z4Aj7mgljd
— Sofia Hayat (@sofiahayat) August 26, 2024
Sofia Hayat એ B-Grade Film માં કામ શરું કર્યું
Sofia Hayat એ Film Industry માં શરૂઆતના સમયમાં B-Grade Film માં કામ શરું કર્યું હતું. પછી એક દિવસ આ બધુ છોડીને Sofia Hayat એ નન બનાવાનો નિર્ણય લીધો હતો. જોકે Sofia Hayat એ પોતાના નિર્ણય પર લાંબા સમયગાળા સુધી ટકી શકી ન હતી. થોડા સમયબાદ પછી પોતાના બોલ્ડ અવતારમાં આવી ગઈ હતી. ત્યારે Sofia Hayat ની પ્રથમ હિન્દી ફિલ્મ Diary of a Butterfly હતી. તે બાદ અક્સર 2, સિક્સ એક્સ જેવી ફિલ્મોમાં પોતાનું બોલ્ડ પ્રદર્શન કર્યું હતું. જે બાદ Sofia Hayat એ બિગ બોસ 7 માં ભાગ લીધો હતો. તો Sofia Hayat જ્યારે શોમાંથી બહાર નીકળી તેના થોડા દિવસો બાદ તેનું નામ દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્મા સાથે જોડવામાં આવ્યું હતું.
શારીરિક શોષણ અને મારપીટનો આરોપ લગાવ્યો હતો
તો Sofia Hayat એ નન બન્યા બાદ સોશિયલ મીડિયા પર બિકીનીમાં તસવીરો શેર કરતા, તેણી વાયરલ થઈ ગઈ હતી. તો વર્ષ 2017 માં Sofia Hayat એ રોમાનિયાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતાં. જોકે લગ્નના એક વર્ષ બાદ Sofia Hayat અને તેના પત્ની અલગ થઈ ગયા હતાં. ત્યારબાદ Sofia Hayat એ પોતાના પતિ પર શારીરિક શોષણ અને મારપીટનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: OMG 2 ના નક્શે કદમ પર ચાલ્યો આ દેશ, યુવાનોને આપશે સેક્સનું શિક્ષણ