ગોધરા કાંડનું સત્ય થશે ઉજાગર! The Sabarmati Report આ તારીખે થશે રિલીઝ
- The Sabarmati Report રિલીઝ થવા માટે તૈયાર
- જોકે આ ઘટનાએ એક સામાજિક મુદ્દાને કારણે ઘટી
- આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ રીલિઝ થશે
The Sabarmati Report teaser : The Sabarmati Report એ આ વર્ષની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મો પૈકી એક છે. જોકે આ The Sabarmati Report ને વિધાનસભા અને પેટાચૂંટણી પહેલા રિલીઝ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. પરંતુ આ યોજનામાં કાયદાકીય રીતે વિલંબ થઈ રહ્યો છે. તે ઉપરાંત આ ફિલ્મના પ્રથમ દિગ્દર્શકે ફિલ્મને મધ્યસ્થમાં શૂટિંગ દરમિયાન છોડી દીધી હતી. પરંતુ નવો દિગ્દર્શકે નવી કાહની સાથે The Sabarmati Report ને રિલીઝ કરવા માટે સજ્જ કરી છે. તે ઉપરાંત The Sabarmati Report નું ટિઝર પણ સામે આવ્યું છે.
The Sabarmati Report રિલીઝ થવા માટે તૈયાર
The Sabarmati Report ની રિલીઝની તારીખે ગત દિવસોમાં જાહેર કરવામાં આવી હતી. જોકે The Sabarmati Report એ ભારતીય ઈતિહાસની સૌથી ખાસ ફિલ્મ છે. તે ઉપરાંત The Sabarmati Report માં દર્શાવવામાં આવેલી ઘટનાની હકીકત અને કારણ જાણવા માટે લોકો હંમેશા ઉત્સુક રહેતા હોય છે. ત્યારે ફિલ્મ The Sabarmati Report ની અન્ય એક ઝલક તાજેતરમાં રિલીઝ કરવામાં આવી છે. The Sabarmati Report ના ટીઝરમાં વિક્રાંત મેસી, રિદ્ધી ડોગરા અને રાશી ખન્ના જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: Rhea Chakraborty ને મળી રાહત, વાંચો સમગ્ર મામલો
View this post on Instagram
જોકે આ ઘટનાએ એક સામાજિક મુદ્દાને કારણે ઘટી
The Sabarmati Report માં વર્ષ 2002 માં ગુજરાતના ગોધરામાં થયેલી ઘટનાનો સંપૂર્ણ સાર દર્શાવવામાં આવ્યો છે. જોકે ગોધરામાં થયેલી આ ઘટનાએ વિશ્વભરને હચમચાવી નાખ્યા હતા. કારણે ગોધરામાંથી પસાર થઈ રહેલી એક્સપ્રેસમાં રહેલા હિન્દુઓને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. જોકે આ ઘટનાએ એક સામાજિક મુદ્દાને કારણે ઘટી હતી. The Sabarmati Report ના ટીઝરમાં જોવા મળે છે, લોકો હિમ્મતથી ગોધરા કાંડની પાછળ રહેલા કાંડ અને આરોપીઓને શોધી પાડવા માટે મહેનત કરે છે.
આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ રીલિઝ થશે
બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ અને વિકિર ફિલ્મ્સ પ્રોડક્શનના વિભાગ બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત ફિલ્મ The Sabarmati Report માં વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે. The Sabarmati Report નું નિર્દેશન ધીરજ સરના દ્વારા કરવામાં આવ્યું છે અને ફિલ્મ નિર્માતા તરીકે શોભા કપૂર અને એકતા કપૂર, અમૂલ વી મોહન અને અંશુલ મોહન છે. આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ રીલિઝ થશે.
આ પણ વાંચો: Pankaj Tripathi ની પત્નીને લગ્નના 20 વર્ષ પછી પણ તેમની મા નાપસંદ કરે છે!