Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Tejasswi-Karan Break Up: શું પાવર કપલ તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાની પ્રેમ કહાનીનો આવ્યો અંત!

Tejasswi-Karan Break Up: બિગ બોસ 15 માં Tejasswi Prakash અને Karan Kundrra એકબીજાને પ્રમ કરવા લાગ્યા હતાં. તો આ શો દરમિયાન પણ અનેક વખત બંને વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરતા હોવાની કબૂલાત કરી હતી. ત્યાપબાદ આ બંને કપલ અનેક વખત જાહેરમાં...
09:45 PM Jun 26, 2024 IST | Aviraj Bagda
Tejasswi Prakash And Karan Kundrra Have Broken Up After 3 Years of Dating?

Tejasswi-Karan Break Up: બિગ બોસ 15 માં Tejasswi Prakash અને Karan Kundrra એકબીજાને પ્રમ કરવા લાગ્યા હતાં. તો આ શો દરમિયાન પણ અનેક વખત બંને વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરતા હોવાની કબૂલાત કરી હતી. ત્યાપબાદ આ બંને કપલ અનેક વખત જાહેરમાં એકબીજા પ્રત્યે પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતાં. તો એક સમયે આ કપલ મોસ્ટ ફેસમ કપલ તરીકે પણ લોકોના દિલમાં વસી ગયું હતું.

તો છેલ્લા ઘણા સમયથી આ બંને વ્યક્તિઓ એકસાથે એક ઘરમાં રહેતા હતાં. પરંતુ તાજેતરમાં એવી અફવાઓ અને અટકળો સામે આવી છે, જેના પરથી એવું લાગી રહ્યું છે કે, બંને એરબીજાથી અલગ રહેવા લાગ્યા છે. તે ઉપરાંત બંનેએ એકબીજા સાથે Break Up કર્યું હોવાનું અનેક અહેવાલોમાં સામે આવ્યું છે. જોકે આ બંનેની પ્રેમ કહાની બિગ બોસ 15 થી થઈ હતી. ત્યારે એક અહેવાલ પ્રમાણે બંને વચ્ચે Break Up એક મહિના પહેલા જ થઈ ગયું છે.

એક-બે મહિનાથી બંને વચ્ચે નાના-મોટા ઝઘડાઓ થઈ રહ્યા

તે ઉપરાંત Karan Kundrra અને Tejasswi Prakash ની અંગત રહેલા લોકોએ કહ્યું હતું કે, બંને વ્યક્તિઓ વચ્ચે કેટલાક સમયગાળાથી મતભેદો ચાલી રહ્યા હતાં. જેના કારણે બંનેએ એકાબીજાથી અલગ રહેવાનો નિર્ણય લીધો હતો. તો બીજી તરફ આ Karan Kundrra અને Tejasswi Prakash એકબીજાથી કેવી રીતે અલગ થયા, તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તેની સાથે છેલ્લા એક-બે મહિનાથી બંને વચ્ચે નાના-મોટા ઝઘડાઓ થઈ રહ્યા હતાં.

બંને એકસાથે મુંબઈમાં ડિનર ડેટ પર જોવા મળ્યા હતાં

તો બીજી બાજુ Karan Kundrra અને Tejasswi Prakash Break Up ને લઈ કોઈ વાત કરતા જોવા મળ્યા નથી. તે ઉપરાંત આ બંને વ્યક્તિઓ છેલ્લા ઘણા સમયથી પણ મીડિયાની સામે આવ્યા નથી. નહીંતર અવાર-નવાર બંને વ્યક્તિઓ એકસાથે કોઈ પણ વિકેન્ડ સ્પોટ પણ એકસાથે મજા માણતા જોવા મળતા હતાં. તો એક મહિના પહેવા બંને એકસાથે મુંબઈમાં ડિનર ડેટ પર જોવા મળ્યા હતાં.

આ પણ વાંચો: Entertainment: સોનાક્ષી સિન્હા બાદ હવે આ અભિનેત્રી કરશે મુસ્લિમ યુવક સાથે પ્રેમ લગ્ન!

Tags :
BollywoodBreak-upGujarat FirstInstagramkaran kundra ex girlfriendkaran kundra instagramKaran KundrraTejasswi Prakashtejasswi prakash instagramtejasswi prakash karan kundrraTejasswi-Karan Break Up
Next Article